Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra

View full book text
Previous | Next

Page 326
________________ ૨૦૬ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે खाइत्ता पाणियं पाउं, बल्लरेहि सरेहि य । मिगचारियं चरिताण. गच्छई मिगचारियं ॥ ८१ ॥ खादित्वा पानीयं पीत्वा, वल्लरेभ्यत्सरोभ्यश्च । मृगचर्या . चरित्वा, गच्छति मृगचर्याम् ॥८१॥ અર્થ–વનમાં પોતાના ભક્ષ્યનું ભજન કરી, સરોવરમાં પાણીનું પાન કરી અને આમ-તેમ ફલંગ-ફાલ મારવા રૂપ મૃગચર્યાનું આચરણ કરી, સ્વેચ્છાથી બેસવાં વગેરે ચેષ્ટા રૂપ ચર્યાવાળી આશ્રયભૂમિને પામે છે. (૮૧-૬૭૪) एवं समुट्ठिए मिक्खू , एवमेव अणेगए । मिगचारियं चरित्ताण उड्ढे पक्कमई दिसि ॥८२॥ एवं समुत्थितो भिक्षुरेवमेवानेकगः । મૃાર ચરિārā paiામતિ રિન્દ રા અથ–આ પ્રમાણે મૃગની માફક સંયમાનુષ્ઠાનમાં પ્રયત્નશીલ બનેલે સાધુ તથાવિધ રેગની ઉત્પત્તિ થવા છતાંય ચિકિત્સા સન્મુખ થતું નથી. આ પ્રમાણે એક જ વૃક્ષતલમાં જેમ હરણ રહેતું નથી, તેમ મુનિ પણ અનિયત સ્થાન હોવાથી અનેક સ્થાનમાં રહે છે. તે મુનિ ચિકિત્સા નહિ કરાવવા વગેરે રૂપ મૃગચર્યાનું આચરણ કરી, સમસ્ત કર્મોને સર્વથા નાશ કરી સર્વોપરિ સ્થાન રૂપ સિદ્ધિગતિમાં શાશ્વત સ્થાયી બને છે. (૮૨-૬૭૫) जहा भिए एग अणेगचारी, अणेगवासे धुवगोयरे य। एवं मुणी गोयरियं पविढे, नो हीलए नो विय खिंसइज्जा॥८३॥ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336