Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra

View full book text
Previous | Next

Page 313
________________ શ્રી મૃગાપુત્રીયાધ્યયન-૧૯ ૧૯૩ सो वितम्मापिअरो, एवमेयं जहाफुडं । इह लोए निप्पिवासस्स, नस्थि किंचिवि दुक्करं ॥४४॥ सः बूते अम्मापितरौ !, एवमेतद्यथास्फुटम् । इहलोके निष्पिपासितस्य, नास्ति किंचिदपि दुष्करम् ॥४४॥ હવે મૃગાપુત્ર ૧૩ ગાથાઓથી મા-બાપને नाम माये छे. અર્થ–તે મૃગાપુત્ર કહે છે કે-હે મા-બાપ ! તમોએ દીક્ષાની દુકરતાનું જે વર્ણન કર્યું તે સ્પષ્ટ રીતિએ સાચું છે, તે પણ આ લેકમાં નિસ્પૃહ મહાપુરૂષને અતિ કષ્ટકારી પણ અનુષ્ઠાન કરવું જરા પણ દુષ્કર નથી (૪૪-૬૩૭) सारीरमाणसा चेव, वेयणा उ अणंतसो । मए सोढाओ भीमाओ, असई दुक्खभयाणि य ॥४५।। शारीरमानस्यश्चैव, वेदना तु अनंतशः । मया सोढा भीमा, असकृद्दुःखभयानि च ॥४५॥ અર્થ-હે મા-બાપ ! શરીર અને મન સંબંધી ભયંકર વેદનાઓ નરકાદિમાં અનંતી વાર સહન કરેલી છે. વળી વારંવાર દુઃખકારક ભયે પણ સહન કરેલા છે. (૪૫-૬૩૮) जरामरणकंतारे, चाउरते भयागरे । मए सोढाणि मीमाई, जम्माई मरणाणि य ॥४६॥ जरामरणकान्तारे, चतुरन्ते भयाकरे । मया सोढानि भीमानि, जन्मानि मरणानि च ॥४६॥ અર્થ-જન્મ અને મરણથી અતિ ગહન હોવાથી મહા ૧૯ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336