Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra

View full book text
Previous | Next

Page 302
________________ ૧૮૨ શ્રી ઉત્તરાધ્યયન સુત્ર સાથે શરીરમાં જીવનું અવસ્થાન અશાશ્વત-અનિત્ય છે. આ શરીર દુઃખના હેતુ, ફલેશરૂપ જવર વગેરે રેગેનું પાત્ર છે. (૧૨-૬૦૫). असासए सरीरंमि, रई नोक्लभामहं । पच्छा पुरा व चइयव्वे, फेणबुब्बुयसन्निभे ॥१३॥ અશ્કરે જે, પ્તિ નો મેવું पश्चात्पुरा वा त्यक्तव्ये, फेनबुबुदसन्निभे ॥१३॥ અર્થ–પછી કે (ભુક્તભગવાળી અવસ્થા) પહેલાં (ભુક્તભેગ વગરની અવસ્થા) છેડવાને મેગ્ય, પાણીના પરપોટા જેવા અર્થાત્ કઈ પણ અવસ્થામાં મૃત્યુનું આગમન શક્ય છે, એવા પ્રકારના અનિત્ય શરીરમાં હું રાગ ધારણ કરતું નથી. (૧૩-૬૦૬) माणुसत्ते असारम्मि, वाहीरोगाण आलए । जरामरणपत्थंमि, खणंपि न स्मामहं ॥१४॥ मानुषत्वेऽसारे, व्याधिरोगानामालये । जरामरणग्रस्ते, क्षणमपि, न रमेऽहम् ॥१४॥ અર્થ—અગાધ પીડાના હેતુ કોઢ વગેરે વ્યાધિઓના અને જ્વર વગેરે રેગેના ઘર રૂપ તેમજ જરા અને મરણથી ગ્રસ્ત, અસાર એવા મનુષ્ય જીવનમાં ક્ષણ વાર પણ હું રમણતા -રાગ કરતા નથી. (૧૪-૬૦૭). . जम्म दुक्खं जरा दुक्खं, रोगाय मरणाणि य । अहो दुक्खो हु संसारो, जत्थ कीसन्ति जंतुणो ॥१५॥ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336