Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra
View full book text
________________
શ્રી હરી કેશીયાધ્યયન-૧ર પુરૂષ અહિંસાદિ પ્રધાન યજ્ઞમાં પ્રવૃત્તિ કરવી એમ ઈચ્છે છે. (૪–૩૭૮) सुसंवुडा पचर्हि संवरेहिं, इह जीवि अणवखमाणा। चोसट्टकाया सुइचत्तदेहा, महाजय जयइ जगणसिद्ध ॥४२॥ सुसंवृताः पञ्चभिः संवरैः, इह जीवितमनवकांक्षन्तः । व्युत्सृष्टकायाः शुचित्यक्तदेहाः, महाजयं यजन्ति यज्ञश्रेष्ठम् ।४२।
અર્થ-પ્રાણાતિપાત વિરમણ વિ. પંચ મહાવ્રતરૂપ સંવરથી આશ્રવદ્વાને સ્થગિત કરનારા, આ જન્મ કે પરલોકમાં અસંયમી જીવનને નહીં ઈચ્છનારા, પરિષહ અને ઉપસર્ગોને સહન કરનારા હોઈ સર્વથા કાયાને છોડનારા તથા નિરતિચાર મહાવ્રતના પાલક હોઈ પરમ પવિત્ર અને કાયાના સંસ્કારને છોડનારા, કર્મરૂપી શત્રુઓના પરાજયરૂપ મહાય જ્યાં છે, એવા યજ્ઞને સાધુપુરૂષે કરે છે. આથી આપ લોકે શ્રેષ્ઠ યજ્ઞને કરો, કે જેથી પાપકર્મોનો જદી વિધ્વંસ થાય! (કર-૩૭૯ ) के ते जोई किंव ते जोइठाण',
का ते सुआ किं व ते कारिसंग। एहा य ते कयरा संति भिक्खू,
कयरेण होमेण हुणासि जोई ॥४३॥ હિં તે તિઃ ? જિં જ તે શોતિ થાન ?,
कास्ते स्रचो किं वा ते करीषाङ्गम् । પથાય તે કતરા ફારિતfમા !,
कतरेण होमेन जुहोषि ज्योतिः ॥४३॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org