Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra
View full book text
________________
૧૯૮
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે जहा य अग्गी अरणी असंतो, खीरे घयं तिल्लमहा तिलेसु । एवमेव जाया सरिरंमि सत्ता, संमुच्छई नासइ नावचिठे ॥१८॥ यथा च अग्निः अरणावसन,
क्षीरे घृत तैलमथ तिलेषु। एवमेव जातौ ! शरीरे सत्वाः,
___ सम्मूर्च्छन्ति नश्यन्ति नावतिष्ठन्ते ॥१८॥ અર્થ-હે પુત્ર! જેમ અગ્નિ અરણિના લાકડામાં પહેલાંથી નથી હોતું, પરંતુ રગડવાથી ત્યાં ઉત્પન્ન થાય છે. જેમ દૂધમાં ઘી અને તલમાં તેલ ઉત્પન્ન થાય છે, એજ પ્રમાણે શરીરમાં પૂર્વ અવિદ્યમાન છે પણ ઉત્પન્ન થાય છે તથા વાદળાંના સમુદાયની માફક વિનાશ પામે છે. શરીરનો નાશ થવાથી આત્માનો (પર્યાયથી) નાશ થાય છે. (૧૮-૪૩૭) नो इंदिअगिज्झो अमुत्तभावा, अमुत्तभावावि अ होइ निचो। अज्झत्थहेकॅनिअओऽस्स बंधो, संसारहेउंच वयति बंध ॥१९॥ નો નિકાદ: અમૂર્તમાયાળું,
अमूर्तभावादपि च भवति नित्यः । अध्यात्महेतुः नियतोऽस्य बन्धः,
- સંતાતું ૨ વરિત ઉષ ૨l
અર્થ–આ આત્મારૂપી નહિ હોવાથી ઇન્દ્રિયગ્રાહ્ય નથી, પણ અમૂર્તભાવ હોવાથી આકાશની માફક નિત્ય છે. જેમ અમૂર્ત એવા આકાશને મૂર્ત એવા ઘટ વિ.ની સાથે સંબંધ થાય છે, તેમ આત્મસ્થ મિથ્યાત્વ વિના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org