Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra
View full book text
________________
શ્રી ઈષકારીયાધ્યયન-૧૪
૧૯૯ કારણેથી આત્માને કર્મોની સાથે સગાસંબંધ નિયત થાય છે, એ જ સંસારને મુખ્ય હેતુ છે. (૧૯૪૩૮) जहा वयं धम्ममयाणमाणा, पावं पुरा कम्ममकासि मोहा । उरब्भमाणा परिरक्खिअंता, तं नेव भुज्जोवि समायरामो॥२०॥ यथा वयं धर्ममजानन्तो,
पापं पुरा कर्माका मोहात् । अपरुद्धयमाना परिरक्ष्यमाणा,
तत् नैव भूयोऽपि समाचरामः ॥ २० ॥ અર્થ-જેમ અમે બંનેએ પહેલાં સમ્યગદર્શન વિ. રૂપ ધર્મને નહીં જાણવાથી અને તત્ત્વને નહીં જાણવારૂપ મેહથી પાપહેતુ કર્માનુષ્ઠાન કર્યું. ઘરમાંથી નીકળવાનું નહીં પામનારા અને નોકરની રક્ષા નીચે રહેલા અમે, હવે વસ્તુ સ્વરૂપનું જ્ઞાન થવાથી મુનિઓના દર્શન વિ. નહીં કરવાનું પાપકર્મ કરવાના નથી. (૨૦-૪૩૯)
अब्भायंमि लोगंमि, सबओ परिवारिए । अमोहाहिं पडतीहिं, गिहंसि व रई लभे ॥२१॥ अभ्याहते लोके, सर्वतः परिवारिते। अमोघाभिः पतन्तीभिः, गृहे ग रतिं लभावहे ॥२१॥
અર્થ-જેમ મૃગબંધની રૂ૫ વાગરાથી ઘેરાયેલ હરણ, અમોઘ બાણથી શિકારી વડે હણાયેલ આનંદ પામી શકતો નથી, તેમ ચારેય બાજુથી પડતી શસ્ત્રસમાન અમેઘાઓથી ઘેરાયેલ અને પીડિતલોકમાં ગૃહવાસમાં અમે બંને આનંદ પામી શકતા નથી. (૨૧-૪૪૦)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org