Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra
View full book text
________________
-
-
-
-
- -
- -
-
શ્રી ચિત્રભૂતાધ્યયન-૧૩ यथेह सिंहो वा मृगौं गृहीत्वा,
मृत्युः नर नयति हु अन्तकाले । न तस्य माता वा पिता वा भ्राता,
તમિર્જરધરા મવતિ રિરા અર્થ–જેમ આ દુનિયામાં સિહ, મૃગને પકડીને પરલોકમાં પહોંચાડે છે, તેમ અંતકાળે મનુષ્યને મૃત્યુ પરલોકમાં પહોંચાડે છે. તે વખતે માતા, પિતા, ભાઈ વિ. સ્વજનવર્ગ મરનારને મૃત્યુથી બચાવી શકતા નથી, અર્થાત્ પોતાના જીવનનો અંશ આપી જીવતા બનાવી શકતા નથી. (૨૨-૪૦૬) न तस्स दुक्ख विभयंति नाइओ,
न मित्तवग्गा न सुआ न बंधवा। इक्को सय पच्चणुहोइ दुक्वं,
कत्तारमेव अणुजाइ कम्म ॥२३॥ न तस्य दुःख विभजन्ते ज्ञातयो,
__ न मित्रवर्गाः न सुताः न बान्धवाः । ve: પ્રત્યેનુમતિ દુ:',
कर्तारमेव अनुयाति कर्म ॥२३।। અર્થ-મરતી વખતે મરનાર વ્યક્તિને તત્કાલ પ્રાપ્ત થયેલ શારીરિક અને માનસિક દુઃખને, દૂરસ્થ સ્વજનવર્ગ, મિત્રવર્ગ, પુત્ર અને બંધુવર્ગ વહેંચી શકતા નથી અર્થાત્ દૂર કરવામાં સમર્થ થતા નથી, પરંતુ એકલો પોતે જ દુઃખને અનુભવે છે, કેમ કે-કર્મ કર્તાની જ પાછળ કે સાથે જાય છે. (૨૩-૦૭)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org