Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra
View full book text
________________
૧૪૪
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સા
હાથમાં વાના ચિહ્નવાળા, દુ:ખે તપી શકાય એવા ઘાર તપના અનુષ્ઠાનથી કૃશ શરીરવાળા અને ઉત્કૃષ્ટ ક્રિયાઓની વિશિષ્ટ શક્તિવડે શક જેવા, ધમની દૃઢતાના કારણે સુરેાથી પૂજિત થતા હોવાથી સુરપતિ કહેવાય છે. ( ૨૩-૩૨૮ )
जहा से तिमिरविर्द्धसे, उत्तिट्ठते दिवायरे । जलते इव तेएण, एवं भवइ बहुस्सुए ||२४|| મારા
यथा स तिमिर विध्वंसः, उत्तिष्ठन् दिवाकरः । ज्वलन्निव तेजस, एवं भवति बहुश्रुतः ||२४||
અ -જેમ અંધકારવિનાશક ઉગતા સૂર્ય, તેજથી જાજ્વલ્યમાન હાય છે, તેમ મહુશ્રુત, અજ્ઞાનરૂપ અધકારના વિનાશક અને સ યમસ્થાનામાં શુદ્ધ-શુદ્ધતમ ત્રિ. અધ્યવસાયેાથી ચઢતા તપતેજથી જાજ્વલ્યમાન શાભે છે. (૨૪-૩૨૯)
जहा से उडुवई चंदे, णक्खत्तपरिवारिए | पडिपुन्ने पुनमासीए, एवं भवइ बहुस्सु ||२५|
यथा स उडुपतिश्चन्द्रो, नक्षत्रपरिवारितः । પ્રતિપૂર્ણ: પૌગમાયામ, ત્ર' મતિ વહુશ્રુતઃ ॥૨॥
અ-જેમ પુનમને ચંદ્ર, નક્ષત્રોથી પરિવરેલા, નક્ષત્રોના પિત અને સકલ કલાથી ખીલેલા હોય છે, તેમ બહુશ્રુત મુનિ, નક્ષત્ર સમાન સાધુઓને પતિ અને સાધુઓથી પરિવરેલા સકલ કલાઓથી યુક્ત હોઈ પૂર્ણ હાય છે. (૨૫-૩૩૦ )
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org