Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra
View full book text
________________
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સા
અ -આ જગતમાં ક્ષેત્ર સરખા પાત્રો કાણુ છે અને કયા પાત્રોમાં અશન વગેરે આપવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે તે અમે જાણીએ છીએ. જે બ્રાહ્મણત્વ જાતિરૂપ જાતિ અને ચૌદ વિદ્યાસ્થાનરૂપ વિદ્યાથી યુક્ત બ્રાહ્મણેા જ છે તે પુણ્યક્ષેત્રો છે, પરંતુ તમારા જેવા શુદ્ર જાતિવાળા અને વિદ્યા વગરના પુણ્યક્ષેત્રો નથી. એ પ્રમાણે બ્રાહ્મણેા મેલ્યા. ( ૧૩–૩૫૦ )
૧૫૪
कोहो अमाणो अ वहो अ जेसिं, मोसं अदत्त' च परिग्गहो अ । ते माहणा जाइविज्जाविणा, ताईं तु खेत्ताई सुपावगाई || १४ ||
क्रोधश्च मानश्च वधश्च येषां
मृषा अदत्त च परिग्रहश्च ।
ते ब्राह्मणाः जातिविद्याविहीनास्तानि,
तु क्षेत्राणि સુપાવાનિ ||
અ -હવે યક્ષ કહે છે કે-જેઓની પાસે ક્રા, માન, માયા, લાભ, હિંસા, જુડ, ચારી, મથુન અને પરિગ્રહ છે, એવા તે બ્રાહ્મણો જાતિ વગરના અને વિદ્યાવિહીન છે તથા તે બ્રાહ્મણુરૂપ ક્ષેત્રો અત્યંત પાપરૂપ છે. (૧૪—૩૫૧)
तुब्भेत्थ भो भारहरा गिराणं, अट्ठौं न जाणाह अहिज्ज वेए । उच्चावचाई मुणिणो चरंति, ताई तु खेत्ताई सुपेसलाई' ॥ १५ ॥
यूयमss भोः ! भारधरा गिरामर्थं न जानीथाधीत्य वेदान् । उच्चावचानि मुनयश्चरन्ति तानि तु क्षेत्राणि सुपेशलानि ||१५||
"
અ—વાળી આગળ યક્ષ કહે છે કે—વેદોનો અભ્યાસ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org