Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra
View full book text
________________
..
.
.
.
--
શ્રી હરીકેશીયાધ્યયન-૧ર
- ૧પપ કરવા છતાં તેના વાસ્તવિક અર્થને જાણતા નહિ હોવાથી તમે માત્ર વેદ-વાણના ભારને જ ધારણ કરનારા છે. જે મુનિઓ ષડૂજીવનિકાય જીવોની રક્ષણાથે વિવિધ ઘરેમાં ભિક્ષા માટે પર્યટન કરે છે, તે જ વેદના સાચા અર્થને જાણે છે અને તેથી જ તે મુનિરૂપ ક્ષેત્રો અત્યંત પુણ્યજનક છે. (૧૫-૩૫ર) उवज्झायाण पडिकूलभासी, पभाससे किं नु सगासि अम्हं। अवि एअंविणस्स-उ अण्णपाण', नयणंदाहामु तुम नियंठा।१६। अध्यापकानां प्रतिकूलभाषी,
प्रभाषसे किं नु सकाशेऽस्माकम् । अप्येतद् विनश्यतु अन्नपान,
__न च खलु दास्यामो तुभ्यं निर्ग्रन्थ ! ॥ १६ ॥
અથ–આ પ્રમાણે અધ્યાપકના વચનનું ખંડન થતું જોઈ, તેમના છાત્રો કહે છે કે–અમારા અધ્યાપકોની સામે તમે વિરૂદ્ધ કેમ બોલો છે? તેથી તમને ધિક્કાર છે. અમારી સમક્ષ અમારા અધ્યાપકોનું અપમાન અમે કેમ સહન કરી શકીએ? ભલે અમારું આ અન્નપાન ખરાબ થઈ જાય. હે નિર્ગથ! તમને આ અન્નપાન જરા પણ આપીશું નહિ, કેમ કે તમે અમારા ગુરૂના શત્રુ છો. (૧૬-૩પ૩) समिईहिं मज्झ सुसमाहिअस्स,
गुत्तीहिं गुत्तस्स जीइंदिअस्स। जइ मे न दाहित्थ अहेसणिज,
किमज्ज जन्माण लभित्थ लाभम् ॥१७॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org