Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra
View full book text
________________
૧૨
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથ
રાજની શરણાગતિ સ્વીકારા! જો તમે શરણુ નહિ સ્વીકારો, તેા આ કુપિત મુનિ, જગતને પણ ભસ્મસાત્ કરે તેવા શક્તિશાળી છે, એ સમજો. (૨૮-૩૬૫ )
अवहेडिअ पिट्ट सउत्तमंगे, पसारिआबाहु अकम्मचिट्ठे । निब्भेरितच्छे रुहिरं वमंते, ऊढंमुहे निग्गय जीहनेत्ते ||२९||
ते पासिआ खंडिअ कहभूए, विभण्णो विसण्णो अह माहणो सो। इसि पसादेति सभारिआओ, हीलं च निंदं च खमाह भंते ! ||३०|| વુમમ્ ॥
अवहेठितपृष्ठसदुत्तमाङ्गाः,
प्रसारितान्यक्षीणि रुधिर वमतः,
प्रसारितबाहुकर्म चेष्टाः ।
उर्ध्वमुखान् निर्गतजिह्वानेत्रान् ||२९||
तान् दृष्ट्वा खण्डिकान् काष्ठभूतान,
विमना विषण्णः अथ ब्राह्मणः सः । ऋर्षि प्रसादयति सभार्याको,
ઢીલાં ચ નિવાં ચ ક્ષમધ્ય મક્ñ! રૂ||સુક્ષ્મમ્ ||
Jain Educationa International
અ-જેમની પીઠ તથા સારા માથાએ નીચે નમી ગયેલ છે, અગ્નિમાં લાકડાં હેામવા વગે૨ેરૂપ ક્રિયા વગરના જેમના હાથેા ફેલાએલા પડેલાં છે, જેમની આંખે ફાટ-ફાટ થઈ રહી છે, જે લેાહી વમતા તેમજ ઉંચા મુખવાળા છે અને જેમની જીભ અને આંખેા મહાર નીકળી પડી છે; આવા મદ હાલતવાળા તે બ્રાહ્મણાને તથા લાકડા જેવા અત્યંત નિશ્ચેષ્ટ છાત્રોને જોઇને, આ
For Personal and Private Use Only
www.jainelibrary.org