SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથ રાજની શરણાગતિ સ્વીકારા! જો તમે શરણુ નહિ સ્વીકારો, તેા આ કુપિત મુનિ, જગતને પણ ભસ્મસાત્ કરે તેવા શક્તિશાળી છે, એ સમજો. (૨૮-૩૬૫ ) अवहेडिअ पिट्ट सउत्तमंगे, पसारिआबाहु अकम्मचिट्ठे । निब्भेरितच्छे रुहिरं वमंते, ऊढंमुहे निग्गय जीहनेत्ते ||२९|| ते पासिआ खंडिअ कहभूए, विभण्णो विसण्णो अह माहणो सो। इसि पसादेति सभारिआओ, हीलं च निंदं च खमाह भंते ! ||३०|| વુમમ્ ॥ अवहेठितपृष्ठसदुत्तमाङ्गाः, प्रसारितान्यक्षीणि रुधिर वमतः, प्रसारितबाहुकर्म चेष्टाः । उर्ध्वमुखान् निर्गतजिह्वानेत्रान् ||२९|| तान् दृष्ट्वा खण्डिकान् काष्ठभूतान, विमना विषण्णः अथ ब्राह्मणः सः । ऋर्षि प्रसादयति सभार्याको, ઢીલાં ચ નિવાં ચ ક્ષમધ્ય મક્ñ! રૂ||સુક્ષ્મમ્ || Jain Educationa International અ-જેમની પીઠ તથા સારા માથાએ નીચે નમી ગયેલ છે, અગ્નિમાં લાકડાં હેામવા વગે૨ેરૂપ ક્રિયા વગરના જેમના હાથેા ફેલાએલા પડેલાં છે, જેમની આંખે ફાટ-ફાટ થઈ રહી છે, જે લેાહી વમતા તેમજ ઉંચા મુખવાળા છે અને જેમની જીભ અને આંખેા મહાર નીકળી પડી છે; આવા મદ હાલતવાળા તે બ્રાહ્મણાને તથા લાકડા જેવા અત્યંત નિશ્ચેષ્ટ છાત્રોને જોઇને, આ For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005335
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1976
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy