SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ - શ્રી હરીકેશીયાધ્યયન-૧૨ કેવી રીતિએ સાજા થશે-એવી ચિંતામાં ડૂબેલ તે અધ્યાપક, આ બધું જોયા પછી પોતાની પત્ની ભદ્રાની સાથે રૂદ્રદેવ પુરોહિત, મુનિને પ્રસન્ન કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે-હે ભગવાન! સશિષ્ય અમારા તરફથી આપની અવજ્ઞા, દેષ પ્રગટ કરવારૂપ નિંદા, તાડન વિ. જે થયેલ છે, તેની હું માફી માગું છું. આપ તેની ક્ષમા કરે! માફી આપે ! (૨@૩૦, ૩૬૬ થી ૩૬૭) बालेहिं मूढेहिं आयाणएहिं, ज हीलीआ तस्स खमाह भंते । महप्पसाया इसिणो हवंति, न हु मुणी कोवपरा हवंति ॥३१॥ વઃ મૂઃ અજ્ઞાનદ્ધિ, यत् हीलिताः तत् क्षमध्वं भदन्त ! । महाप्रसादा ऋषयो भवन्ति, न खलु मुनयः कोपपरा भवन्ति ॥३१॥ અર્થ-વળી હે મુનિ! બાલ્ય અવસ્થાના કારણે તેમજ કષાયના ઉદયથી ભાન ભૂલેલા અને હિતાહિતના વિવેક વગરના આ મારા છાત્રોએ આપની ખૂબ હિલના કરેલ છે. પ્રભો ! આપ તેઓને ક્ષમા આપે ! કેમ કે–આ છોકરાએ મૂઢ હોઈ સજજનોને કેપ યોગ્ય નથી, પરંતુ દયાપાત્ર છે. વળી ઋષિઓ હંમેશાં શત્રુ, અપરાધી અને અપમાનીએ ઉપર કૃપાવંત હોય છે. તેઓ કદિ પણ કાપવંત થતા નથી. (૩૧-૩૬૮). पुचि च इण्डिं च अणागयं च, - મgોસો ન જે થિ શો ! Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005335
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1976
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy