________________
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે जक्खा हु वेआवडी करेन्ति,
તક્ષા દુ પણ નિયા મારા રૂા. पूर्व चेदानी चानागते च,
यक्षाः खलु वैयावृत्त्यं कुर्वन्ति,
તમાકું પતે નિતાઃ કુમાર: રૂરા અર્થ-મુનિરાજે જણાવ્યું કે- પુરહિત ! પહેલાં મારા મનમાં જરા પણ દુષ હતો નહીં, હમણાં નથી અને ભવિષ્યમાં થશે નહીં. તો તમને પ્રશ્ન થશે કે-આ છાત્રોની આવી સ્થિતિ કેમ થઈ? તે આનો ખુલાસે એ છે કે-જે યક્ષલકે મારી સેવામાં છે, તે સેવક યક્ષેએ મારી હિલના કરનાર તમારા છાત્રોને શિક્ષા કરેલ છે. એમાં મારે દ્વેષ કારણભૂત નથી. (૩ર-૩૬૯)
अत्थं च धम्मं च विआणमाणा, तुब्भे णवि कुप्पह भूइपण्णा। तुब्भं तु पाए सरण उवेमा, समागया सव्वजणेण अम्हे ॥३३॥ अर्थ च धर्म च विजानन्तो,
यूयं नापि कुप्यथ भूतिप्रज्ञाः । युष्माकं तु पादौ शरणं उपेमः,
સમાનતા: સર્વાન વયમ રૂરૂા. અથ–હવે મુનિશ્રીના ગુણોથી આકર્ષાએલા અધ્યાપક વિ. કહે છે કે-શાસ્ત્રોના રહસ્ય, ક્ષમા વિ. અને સાધુધર્મને વિશેષથી જાણનારા આપ કદી કેપ કરો જ નહીં. સર્વ મંગલ, વૃદ્ધિ અને સર્વ જીવસંરક્ષણથી વિશિષ્ટ આપ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org