________________
૧૬૧
-
શ્રી હરીકેશીયાધ્યયન-૧૨ आसीविसो उग्गतवो महेसी, घोराओ घोरपरकम्मो । अगणिं व पखंद पयंगसेणा, जे भिक्खु भत्तकाले वहेह ।२७। आशीविष उग्रतपा महर्षिः, घोरव्रतो घोरपराक्रमश्च । अग्निमिव प्रस्कन्दथ पतङ्गसेना, ये भिक्षु भक्तकाले विध्यथ ।२७।
અથ–આ મુનિરાજ શાપ અને અનુગ્રહ કરવામાં સમર્થ આશીવિષ લબ્ધિવાળા છે, કેમ કે-તેઓ ઉગ્ર તપસ્વી, ઘર મહાવ્રતી અને ઘોર પરાક્રમી છે. આવા તપતેજવાળા મુનિને તમે લોકેએ જનવેળાએ આહારદાન ન કરતાં માર માર્યો છે, જેથી તમેએ અગ્નિમાં પડતી પતંગીયાએની શ્રેણી એકદમ વિનાશને નેંતરે તેમ વિનાશ નોતર્યો છે, એમ કહેવું એ અતિશયોક્તિભર્યું નથી. (૨૭–૩૬૪) सीसेण एवं सरण उवेह,
समागया सव्वजणेण तुब्भे। जइ इच्छह जीवि वा धण वा,
लोअपि एसो कुविओं डहेज्जा॥२८॥ शीर्षेण एत शरण उपेत,
__ समागताः सर्वजनेन यूयम् । ચીત જ્ઞાવિત યા પર વા,
સ્ટોરામgિ us fuત ત ર૮ અથ– જો તમે તમારા જીવન અથવા ધનની સલામતી ઈચ્છતા હો, તે તમારૂં કર્તવ્ય એ છે કે-અહીં મળેલા તમે બધા સર્વ જનેને સાથે લઈ, મસ્તક ઝુકાવી આ મુનિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org