________________
૧૬૦
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સા
ते घोररूवा for अंतलिक्खे,
असुरा तहिं तं जण तालयंति ।
ते भिन्नदेहे रुहिर वमंते,
पासित भद्दा इणमाहु भुज्जो ||२५||
ते घोररूपा स्थिता अन्तरिक्षे,
असुरास्तत्र त जन' ताडयन्ति तान् भिन्नदेहान् रुधिर मतो. થમતો, दृष्ट्या
भद्रेदमाहुर्भूयः ||२५||
તે
અ-હવે તે ભયંકર આકારધારી યક્ષો આકાશમાં રહેવા છતાં, તે યજ્ઞમઇંડપમાં મુનિરાજ ઉપર ઉપદ્રવ કરનાર જનને મારે છે. ચક્ષોના પ્રહારોથી કુમારાના શરીરનું વિદારણ થયું અને લેાહી વમતા કુમારાને જોઈ ભદ્રા, નીચે જણાવેલ વચનને ફરીથી કહે છે. (૨૫-૩૬૨)
Jain Educationa International
गिरिं नहिं खणह, अय तेहि खाय | નાયતંત્ર પારૢિ દાન, ને મિવવુ બવમાઁ રા गिरिं नखैः खनथ, अयो दन्तैः खादथ | जाततेजसं पादैः हन्यथ, ये भिक्षुमवमन्यध्वे ||२६||
અ-જે લોકોએ આ મુનિની હિલના કરી છે, તેઓ સમજી લે કે-તમે લોકોએ પર્વતને નખા વતી ખાડવા જેવુ, લાઢાને દાંતાથી ચાવવા જેવુ અને જાજ્વલ્યમાન અગ્નિને પગેાથી લાત મારવા જેવું કૃત્ય કરેલ છે; અર્થાત્ સાધુનુ· અપમાન અન ફૂલ આપનાર અને એમાં શકા નથી. ( ૨૬-૩૬૩ )
For Personal and Private Use Only
www.jainelibrary.org