________________
શ્રી હરીકેશીયાધ્યયન-૧૨
૧૫૯ महाजसो एस महाणुभागो,
घोरव्वओ घोरपरक्कमो अ। मा एअहीलह अहीलणिज्ज,
મા સવે તે મે દિગારરા महायशा एष महानुभागो, घोरव्रतो घोरपराक्रमश्च । मैन हीलयताहीलनीयं, मा सर्वान् तेजसा भवतो निर्धाक्षीत् ।२३।
અથ–મહા યશસ્વી આ મુનિ, અતિશય અચિંત્ય શક્તિવાળા, દુધર મહાવ્રતને ધારણ કરનાર તેમજ કષાય વગેરે શત્રુઓના જય પ્રતિ ભયંકર સામર્થ્યવાળા છે, જેથી તમે આવા સન્માનનીય મુનિની હિલના કરે નહિ! જો તમે તેઓને હિલના કરી રૂષ્ટ બનાવશે, તે તે મુનિ તેમના તપતેજથી તમોને બાળી મૂકશે, માટે તદર્થના કરવી છેડી દે ! (૨૩-૩૬૦) एयाई तीसे वयणाई सुच्चा, पत्तीइ भदाइ सुभासिआई। इसिस्स वेआवडिअट्ठयाए, जक्खा कुमारे विनिवारयति ॥२४॥ एतानि तस्याः वचनानि श्रुत्वा,
पत्न्या भद्रायाः सुभाषितानि ।। ऋषेर्वैयावृत्त्यार्थ,
यक्षा कुमारान् विनिवारयन्ति ॥२४॥ અથ–રુદ્રદેવ પુરોહિતની ભાર્યા ભદ્રાના ( રાજપુત્રી) સારી રીતિએ કહેવાયેલા પૂર્વોક્ત વચનને સાંભળી, ઋષિરાજની વૈયાવૃત્ય માટે યક્ષે, ઉપદ્રવ કરતા કુમારને અટકાવે છે. (૨૪-૩૬૧)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org