________________
૧૫૮
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે देवाभियोगेन नियोजितेन,
दत्तास्मि राज्ञा मनसा न ध्याता । नरेन्द्रदेवेन्द्राभिवन्दितेन,
येनास्मि वान्ता ऋषिणा स एषः ॥२१॥
અર્થ-તે કુમારને શાંત કરતાં તથા મુનિના પ્રભાવ અને નિ:સ્પૃહતાની પ્રશંસા કરતાં ભદ્રા કહે કે દેવના બલાત્કારને વશ બનેલા કૌશલિક રાજાએ (મારા પિતાએ) મને પહેલાં જે મુનિરાજને આપેલ હતી, પરંતુ જેમણે મને મનથી પણ ઈચ્છી નથી, તે આ જ મુનિરાજ છે. નરેન્દ્ર-દેવેન્દ્રવંદિત આ મુનિરાજે મારે ત્યાગ કરેલ છે. તેના ઉપર તમે જે કદર્થના આરંભી છે તે જરાય ઉચિત નથી. (૨૧-૩૫૮). एसो हु सो उग्गतवो महप्पा,
વિડ્યિો સંડો મારી ! जो मे तया निच्छइ दिज्जमाणिं,
पिउणा सय कोसलिएण रन्ना ॥२२॥ एष खलु स उग्रतपा महात्मा,
जितेन्द्रियः सयतो ब्रह्मचारी । यो मां तदा नेच्छति दीयमानां, ' ત્રિા હર કોસ્ટિન નાજ્ઞા પારરા
અથ–આ તે જ ઉગ્ર તપસ્વી-મહાત્મા-જિતેન્દ્રિયસંયમધારી અને બ્રહ્મચારી છે, કે જેમણે તે વખતે સ્વયં કૌશલિક રાજાવડે અર્પણ કરાતી એવી મારી ઈચ્છા સરખી પણ કરી નહોતી. (૨૨-૩૫૯)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org