________________
શ્રી હરીકેશીયાધ્યયન-૧૨
૧૫૭
अज्झावयाण वयण सुणित्ता, उद्धाइआ तत्थ बहू कुमारा। दंडेहिं वेत्तहिं कसेहिं चेव, समागया त इसिं तालयंति ॥१९।। अध्यापकानां वचन श्रुत्वा,
उद्धावितास्तत्र बहवः कुमाराः । दण्डैर्वेत्रैः . कशाभिश्चव,
समागतास्तमृषि ताडयन्ति ॥ १९ ॥ અર્થ-અધ્યાપકના આવા વચનને સાંભળી છાત્ર વગેરે ઘણા કુમારે જોરથી દેડક્યા, અને “અહો ! આ ઠીક રમકડું આવ્યું છે? – એમ માની દંડાઓ, નેતરની સેટીઓ અને ચાબુકના કેરડાઓથી તે મુનિને પાસે આવીને માર भारे छे. (१८-३५६) रणो तहिं कोसलिअस्स धूजा, भद्दत्ति नामेण अणिदिअंगी। तपासिआ संजय हम्ममाण, कुद्धे कुमारे परिनिव्ववेइ ॥२०॥ राज्ञस्तत्र कौसलिकस्य दुहिता,
भद्रेति नाम्ना अनिन्दिताङ्गी । तौं दृष्ट्वा संयत हन्यमान',
___ क्रद्धान् कुमारान् परिनिर्वापयति ।।२०।।
અર્થ–તે યજ્ઞશાલામાં કૌશલિક રાજાની વિશિષ્ટ સૌન્દર્યવંતી ભદ્રા નામની પુત્રી, સંયમધર મુનિને કુમારે વડે માર મરાતા જોઈને, કેપિત થયેલ કુમારેને શાંત ४२ छे. (२०-३५७) देवामिओगेण निओइएण', दिन्नासु रण्णा मणसा न झाया। नरिंददेविंदभिवंदिएण, जेणामि वंता इसिणा स एसो ॥२१॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org