Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra
View full book text
________________
૧૭
શ્રી બહુશ્રુતપૂજાધ્યયન-૧ છે; તેમ અવિનાશી સમ્યગજ્ઞાનરૂપી જલવાળા અને નાનાવિધ અતિશયરૂપી રત્નોથી યુક્ત બહુશ્રુત મહાત્મા હોય છે. (૩૦-૩૩૫) समुद्दगंभीर समा दुरासया, अचकिआ केणई दुप्पहंसया। सुअस्स पुष्णा विउलस्स ताइणो, खवित्त कम्मं गइमुत्तमं गया।३१॥ समुद्रगाम्भीर्यसमा दुराश्रया,
માતા તેના િસુug श्रुतेन पूर्णा विपुलेन त्रायिणः,
क्षपयित्वा कर्म गतिमुत्तमां गताः ॥३१॥ અથ–સમુદ્રની જેમ ગંભીર, પરીષહ કે પરવાદી વિ. કોઈથી નહિ ડરનારા, સદા અજેય અને વિસ્તીર્ણ આગમથી પૂર્ણ બહુશ્રુત, સ્વ-પરરક્ષક, જ્ઞાનાવરણ વિ. કર્મોને ખપાવી મુક્તિરૂપી ઉત્તમ ગતિને પામ્યા છે, પામે છે અને પામશે. (૩૧-૩૩૬)
तम्हा सुअमहिट्ठिज्जा, उत्तमट्ठगवेसए । जेणप्पाणं पर चेव, सिद्धिं संपाउणिज्जासि तिबेमि॥३२॥ तस्मात् श्रुतमधितिष्ठेदुत्तमार्थगवेषकः।। येनात्मान' परं चव, सिद्धि सम्प्रापयेत् इति ब्रवीमि ॥३२।।
અર્થ–બહુશ્રુતના આવા ગુણો છે. આથી મેક્ષાર્થીએ અધ્યયન વિ. દ્વારા આગમને આશ્રય કરે જોઈએ; અને આવી રીતિએ આગમનો આશ્રય કરવાથી પિતે મેક્ષને પામે છે અને બીજાને પણ મોક્ષ પમાડે છે, એમ જબૂ! હું કહું છું. (૩ર-૩૩૭)
છે અગીયારમું શ્રી બહુતપૂજાધ્યયન સંપૂર્ણ છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org