Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra
View full book text
________________
-
- -
- -
૧૩૦
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે પરિત્યાગ કર! જેમ ચંદ્રવિકાસી કમલ (કુમુદ) પહેલાં જલમગ્ન છતાં સરકાલના જલને છેડી ઉંચે રહે છે, તેમ તું પણ મારા સ્નેહને છેડી વીતરાગ બન! માટે તે વીતરાગતા ખાતર એક સમયનો પણ પ્રમાદ કરીશ નહીં. (૨૮-૩૧૬). चिच्चा धणच भारि, पव्वईओ हि सि अणगारि। मा वंत पुणोवि आविए, समय गोयम! मा पमायए॥२९॥ त्यक्त्वा खलु धन' च भार्या ,
प्रव्रजितो हि असि अनगारिताम् । मा वान्त पुनरपि आपिबेः,
સમયે ગૌતમ! મા પ્રમાઃ ર૧ /
અથ–ચતુષ્પદ વિ.રૂપ ધન અને ભાર્યાને છોડી મુનિપણને પામનાર તું બન્યો છે. હવે વમન–ત્યાગ કરેલ સાંસારિક વિષયેના સેવન તરફ મનને વળવા દેવાનું નથી. માટે હે ગૌતમ! એક સમયને પ્રમાદ અકરણીય છે. (૨૯-૩૧૭) अवउज्झिअ मित्तबंधव, विउल' चेव धणोहसंचयं । मा त बिइ गवेसए, समय गोयम ! मा पमायए ॥३०॥ अपोह्य मित्रबान्धव, विपुल चैव धनौघसंचयम् । मा तद् द्वितीय गवेषय, समय गौतम ! मा प्रमादयेः ॥३०॥
અર્થ-મિત્રે, બાંધ, કનક વિ. સમુદાયના ભંડાર વિ. પદાર્થોનો ત્યાગ કરી, હવે પછી બીજા મિત્ર વિ.ની ઈચ્છા કરે નહીં, કેમ કે ફરીથી તેની ઈચ્છા કરવી તે તે વમન કરેલું ખાવા બરાબર છે. માટે હે ગૌતમ ! સ્વીકૃત
Jain Educationa International
national
For Personal and Private Use Only
www.jainelibrary.org