Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra
View full book text
________________
શ્રી અકામમરણીયાધ્યયન-૫
પટ
कायसा वयसा मत्ते, वित्ते गिद्धे य इत्थिसु । दुहओ मलं संचिणइ, सिसुणागुव्व मट्टियं ॥ १० ॥
कायेन वचसा मत्तो, वित्ते गृद्धश्च स्त्रीषु । द्विधा मलं संचिनोति, शिशुनाग इव मृत्तिकाम् ॥ १० ॥
અથ–મનવચન-કાયાથી મદોન્મત્ત, ધન તેમજ સ્ત્રીજનમાં આસક્ત બની તીવ્ર રાગ-દ્વેષથી આઠ પ્રકારનાં ચીકણું કર્મ બાંધે છે. જે શિશુનાગ, માટીને ખાય છે એટલે અંદર માટીથી અને ચીકણું શરીર હોવાથી બહારથી પણ માટીથી રગદોળાયેલ હોય છે તથા તેના ઉપર સૂર્યના કિરણો પડવાથી માટી સુકાતાં આ જન્મમાં દુઃખી થાય છે. તેમ બાલ જીવ ચીકણું કર્મ બાંધી અંતે દુઃખી થાય છે. (૧૦-૧૩૭) तओ पुट्ठो आयंकेणं, गिलाणा परितप्पई । पभीआ परलोगस्स, कम्माणुप्पेही अप्पणा ॥ ११ ॥
તત પૃષ્ણ મતન, સ્ટાના રિત प्रभीतः परलोकस्य, कर्मानुप्रेक्षी आत्मनः ॥११॥
અથ–પાપકર્મોને સંચય કર્યા બાદ જ્યારે બાલ જીવ, જીવલેણ શૂલ, વિસૂચિકા વગેરે રોગથી ઘેરાયેલે, માં પડેલે ખેદ કરે છે. પિતે કરેલી હિંસા વગેરે ચેષ્ટાને વિચાર કરતાં પરફેકથી અત્યંત રેલે પસ્તા કરે છે કે-“મેં જરાય પણ શુભ કાર્ય નથી કર્યું", હંમેશાં પિતાને અમર માની કુચેષ્ટા કરવામાં બાકી નથી રાખ્યું, હવે પરલોકમાં મૃત્યુ બાદ કુકર્મોનું પરિણામ ભોગવવું જ પડશે.” (૧૧-૧૩૮)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org