Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra
View full book text
________________
શ્રી અકામમરણ્યાધ્યયન-૫
नेदं सर्वेषु भिक्षुषु, नेदं सर्वेषु अगारिषु । नानाशीला अगारस्थाः, विषमशीलाश्च भिक्षवः ॥ १९ ॥
અર્થ-આ પંડિતમરણ, સમસ્ત સાધુઓમાં કે સમસ્ત ગૃહમાં સંભવતું નથી, પરંતુ કેટલાક પુણ્યશાલી ભાવસાધુઓ તથા સર્વવિરતિના પરિણામવાળા ગૃહ
ને સંભવે છે. અર્થાત્ અનેક પ્રકારના ભાંગાવાળી દેશવિરતિ હેવાથી નાનાશીલ ગૃહસ્થ કહેવાય છે. અને નિદાન વગરના, પૂર્ણ શુદ્ધ ચારિત્રવાળા સર્વ સાધુઓ નથી હતા એટલે વિષમ આચારવાળા સાધુઓ હોય છે. એથી તમામનું એકસરખું મરણ નથી કહેવાતું. (૧૯-૧૪પ)
संति एगेहिं भिक्खूहि, गारत्था संजमुत्तरा। ભારત્વેદિય સ૬િ, સા સંગમુત્તર | ૨૦ || सन्ति एकेभ्यः अगारस्थाः संयमोत्तराः Tી સ્થમ્ય% , સાધવ ચત્તર | ૨૦ ||
અર્થ-કુતીર્થિક ભિક્ષુઓ કરતાં સમ્યગદર્શનવાળા દેશવિરતિધર ગૃહ પ્રધાન છે. સઘળાય સમ્યગદષ્ટિ દેશવિરતિધર કરતાં સંપૂર્ણ સંયમવાળા સાધુઓ ઉત્તમ છે. (૨૦-૧૪૬)
चीराजिणं नगिणिणं, जडी संघाडी मुडिणं । एयाइं विन ताइंति, दुस्सीलं परियागयं ॥ २१ ॥ चीराजिनं नाग्न्यं, जटित्वं संघाटी मुण्डत्वम् । एतान्यपि न त्रायन्ते, दुःशील पर्यायागतम् ॥ २१ ॥
અથ–વસ્ત્રો, મૃગ વગેરેના ચર્મ, નગ્નપણું, જટા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org