Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra
View full book text
________________
શ્રી ઉત્તરાયનસત્ર સાથે મરણને છેડો ઉપસ્થિત થતાં બાલ જીવ, નરકગતિમાં જવાના ભયથી ડરે છે. (૧૬–૧૪૨) एयं अकाममरण, बालाणं तु पवेइय। પત્તા સંવમમર, વિશાળ સુહ મે ?૭ ને ,
एतद् अकाममरणं, बालानां तु प्रवेदितम् । इतः सकाममरणं, पंडितानां शृणुत मे ॥ १७ ॥
અર્થ–આ અકામમરણ બાલ ને હોય છે, એમ શ્રી તીર્થકર વગેરે ભગવંતે કહેલ છે. હવે પછી પંડિતને સકામમરણ હોય છે, આ વિષયને મારી પાસેથી તમે સાંભળે. (૧૭–૧૪૩) मरणं पि सपुण्णाणं, जहा मे तमणुस्सयं । विप्पसण्ण-मगाघायं, संजयाण बुसीमा ॥ १८ ॥
मरणमपि सपुण्यानां, यथा मे यदनुश्रुतम् । विप्रसन्नमनाघात, संयतानां वश्यवताम् ॥ १८ ॥
અર્થ-પુણ્યશાલી, ચારિત્રધારી અને ઈન્દ્રિયવિજેતા જીનું મરણ પણ જે પૂર્વોક્ત પંડિતમરણ છે, તે વિવિધ ભાવના વગેરે પ્રકારથી પ્રસન્ન ચિત્ત સંબંધી મરણ પણ વિપ્રસન્ન, તથા વિશિષ્ટ યતના હોવાથી પર પ્રાણીએને પીડા નહીં હોવાથી તથા વિધિપૂર્વક શરીરની લેખન કરેલ હોઈ આત્માને આઘાત નહીં હોવાથી આઘાત વગરનું હોય છે. (૧૮-૧૪૪) ण इमं सव्वेसु भिक्खुसु, न इम सव्वेसु गारिसु। नाणासीला अगारत्था, विसमसीला य भिक्खुणो ॥ १९ ॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org