________________
૬o
૧/-I-I૧૬૧
તે સ્થળચરો સંક્ષેપથી બે ભેદે છે – સંમૂર્હિમ અને ગજિ. તેમાં જે સંમૂર્હિમ છે, તે બધાં નપુંસક છે. ગર્ભજ છે તે ત્રણ પ્રકારના છે – રુમી, પુરુષ, નપુંસક.
એ પ્રકારે પMિા • અપચતા સ્થલચર પંચેન્દ્રિય તિચિયોનિકોના દશ લાખ કરોડ શતિ કુળો યોનિ પ્રમુખ છે. તે ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિયચયોનિકો કહ્યા.
• વિવેચન-૧૬૧ :
જેને ચાર પણ છે તે ચતુષ્પદ - અલ્લાદિ. છાતી વડે તથા બે હાથ વડે ચાલે તે પરિસર્પ-સાપ, નોળીયાદિ. • x • x - ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચયોતિકો ચાર ભેદે કહ્યા છે - એક ખુરાદ આદિ. દરેક પગે એક એક ખરી જેમને છે તે અશ્વાદિ. બે ખુરવાળા - દરેક પગે બલ્બ ખરી જેમને છે તે ઉંટ આદિ. સોનીની એરણને ગંડી કહે છે, તેના જેવા પગવાળા હાજી આદિ તે ગંડીપદ. સનખપદા - લાંબા નખયુક્ત પગવાળા-શ્વાનાદિ એક ખરીવાળા આદિના ભેદો આદિ સુગમ છે. • x - શેષ પૂર્વવતુ. જાતિકુલ કોટી દશ ક્રોડ છે. બાકી જીવાભિગમ ટીકાથી જાણવું.
સૂત્ર-૧૬૨ -
પરિસર્ષ સ્થલચર પંચેન્દ્રિય તિચિયોનિક કેટલા ભેદે છે ? તે બે ભેદે કહેલ છે - ઉપસિપ સ્થલચર પંચેન્દ્રિય તિચિયોનિક, ભુજપરિસર્ષ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક
તે ઉપસ્ટિર્ષ સ્થલચર પંચેન્દ્રિય તિચિ યોનિક કેટલા ભેદે છે? તે ચાર ભેદે છે – આહી, અજગર, આાલિક, મહોરગ. તે અહી કેટલા ભેદે છે? બે ભેદે છે – દર્દીકર, મુકુલી. તે દfકર કેટલા ભેદે છે? અનેક ભેદે છે – આશીવિષ, દષ્ટિવિષ, ઉમવિશ્વ, ભોગવિષ, વચાવિષ, લાલાવિષ, ઉચ્છવાસવિષ, નિ:શ્વાસવિષ, કૃણસી, શ્વેતસી, કાકોદર, દગ્ધપુષ્પ, કોલાહ મેલિમિંદ્ર, શેવેન્દ્ર અને જે આવા પ્રકારના અન્ય હોય તે બધા. એમ દfકર કહૃા. મુકુલી અહી કેટલા ભેદ છે? અનેક ભેદ - દિલ્લામગોણસ, કસાહીય, વાઉલ, ચિત્તલી, મંડલી, માલી, અહી, અહીસલામ, વાસપતાકા અને આવા પ્રકારના બીજ જે હોય તે બધા. એમ મુકુલી કહ્યા, અહી કહા અજગરો કેટલા ભેદે છે? એક પ્રકારે, એમ અજગર કહ્યd.
આસાલિકા કેટલા ભેદે છે? ભગવન ! આસાલિકા ક્યાં સંમૂર્ણિમરૂપે ઉત્પન્ન થાય છે ? ગૌતમ! મનુષ્યક્ષેત્ર - અઢી દ્વીપમાં, નિવ્યઘિાતથી પંદર કર્મભૂમિમાં અને વ્યાઘાતથી પાંચ મહાવિદેહમાં, ચક્રવર્તીની છાવણીમાં એ રીતે વાસુદેવ-બલદેવ-માંડલિક-મહામાંડલિકની છાવણીમાં, ગામ-નગર-ખેડ-કર્ભટમર્ડબ-દ્રોણમુખ-પન-આકર-આશ્રમ-સંભાધ-રાજધાનીના સ્થળોમાં એઓનો વિનાશ થવાનો હોય ત્યારે અહીં આસાલિકો સંમછિંમરૂપે ઉત્પન્ન થાય છે. તે જઘન્ય અંગુલની અસંખ્યાતમાં ભાગ મધ્ય અને ઉત્કૃષ્ટ બાર યોજન પ્રમાણ
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૧ શરીરાવગાહનાથી અને તેને યોગ્ય વિસ્તાર અને જાડાઈ વડે ભૂમિને વિદારીને ઉત્પન્ન થાય છે. તે આસાલિકો અસંજ્ઞી, મિથ્યાર્દષ્ટિ, અડાની અંતમુહૂર્વ આયુ પૂર્ણ કરી મરણ પામનારા છે. એમ આસાલિક કહા.
મહોગો કેટલા ભેદે છે ? અનેક ભેદે – કેટલાંક ગુલ પ્રમાણ - અંગુલ પૃથકન પ્રમાણ, વેંત-વેંતપૃથક, હસ્ત-હસ્તપૃથકવ, કુક્ષિ-કુક્ષિપૃથકવ, ધનુણધનુષપૃથકત્વ ગાઉં-ગાઉપૃથકd, યોજન-ગોજનપૃથકતવ, યોજનશત-યોજન શત પૃથકd, યોજનસહસ્ર - યોજન સહચપૃથકવ પ્રમાણ હોય. તે સ્થળે જન્મી, જળ કે સ્થળમાં ફરે છે, બહારના દ્વીપ-સમુદ્રોમાં હોય છે. તે સિવાય બીજા પણ તે પ્રકારના છે. મહોરગો કહ્યા.
આ પરિસર્ષ સ્થલચર સંક્ષેપથી બે ભેદે - મૂર્છાિમ અને ગર્ભજ તેમાં જે સંમૂર્હિમ છે, તે બધાં નપુંસકો છે. જે ગર્ભજ છે તે ત્રણ ભેદે – મી, પુર, નસક. એવા પ્રકારના પ્રયતા, અપચતા એ ઉરપરિસર્ષો દશ લાખ કોડ જતિકુળ યોનિપમુખ હોય છે, તેમ કહેલ છે. તે આ ઉરપસિપ કહા.
તે ભુજપરિસર્પો કેટલા ભેદે છે ? અનેક ભેદે છે - નકુલ, સેહા, કાકીડા, શલ્ય, સરંઠ, સરા, ખોર, ઘરોલી, વિશ્વભર, મુષક, મંગુસ, પ્રચલાયિત, હીરવિરાલીય, હા, ચતુષ્પાદિકા અને તેવા પ્રકારના બીજ પણ જે હોય . તે સંપથી બે ભેદે કહ્યા – સંમૂર્છાિમ, ગર્ભજ તેમાં સંમૂર્ણિમ બધાં નપુંસક છે અને ગર્ભજ છે કે ત્રણ પ્રકારે છે - સ્ત્રી, પુરુષ, નપુંસક. એવા પ્રકારના પતિ અને અપયતા એ ભુજ પરિસર્પોના નવ લાખ ક્રોડ જાતિકુલ યોનિ પ્રમુખ છે એમ કહ્યું છે. એમ ભુજપરિસપ કહા. એમ પરિસર્ચ લચર પંચેન્દ્રિય તિર્યંચયૌનિકો કા.
• વિવેચન-૧૬૨ -
પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકો બે ભેદે કહ્યા છે – ઉરપરિસર્પછાતી વડે સરકનારા ભુજપરિસ-ભુજા વડે સરકનારા • x - = શબ્દ સ્વગત અનેક ભેદ સૂચક છે તેમાં ઉ૫રિસર્પ સ્થલચર ના ભેદોને હવે કહે છે - તે ચાર ભેદે છે. જેમકે - અહીં ઈત્યાદિ. આ ભેદોને જાણવા પ્રશ્નોતર મૂક્યા છે. જેમકે તે અહી કેટલા ભેદે છેબે ભેદે – દડૂકર, મુકુલી તેમાં દર્પીકર-ફેણ કરવાવાળા, મુકુલ-ફેણ રહિતની શરીરાકૃતિ વિશેષવાળા અર્થાત્ ફેણ કરવાની શક્તિ રહિત. તેમાં દડૂકરના ભેદો કહે છે - આશીવિષ એટલે દાઢમાં ઝેરવાળા. • x • એ રીતે દષ્ટિમાં વિષવાળા, ઉગ્રવિણવાળા, બોન - શરીર, તેમાં વિષવાળા, વચામાં વિષવાળા, મુખની લાળમાં વિષવાળા ઈત્યાદિo મુકુલિત વિષયક ભેદો લોકથી જાણી લેવા.
અજગરોના અવાંતર જાતિભેદ છે નહીં - ૪ -
હવે આસાલિકો કહે છે આસાલિકો કેટલા ભેદે છે ? એવો શિષ્યએ પ્રશ્નના કરતા ભદંત આર્યશ્યામ બીજા આગમમાં આસાલિકને પ્રતિપાદક ગૌતમના પ્રશ્ન