Book Title: Agam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 316
________________ ૩૪/-:/૫૮૭ ૧૫૩ ૧૫૪ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર • સટીક અનુવાદ માફક આ બંનેને પણ મનોભક્ષી હોવા છતાં આહારના પુદ્ગલો વિષય નથી. વૈમાનિકનું જુદું સૂત્ર કહ્યું. વૈમાનિકો જે પુદ્ગલોને આહારપણે ગ્રહણ કરે તે શું જાણે - જુએ અને આહાર કરે કે ન જાણે, ન જુએ અને આહાર કરે. ગૌતમ ! વૈમાનિકો બે ભેદે - માયી મિથ્યાદેષ્ટિ ઉપપન્નક, અમારી સમ્યક્ દૃષ્ટિ ઉપપHક. પૂર્વભવે માયા કરેલ. સ્થૂળ માયાથી બંધાયેલ મલિન કર્મ ઉદયમાં આવે છે. ત્યારે ભવપ્રત્યયિક અવધિજ્ઞાન પણ સમીચીન ન હોય. તેઓ સમ્યગૃષ્ટિ ન સમજવા. જ વિપરીત દિ જિનપ્રણિત વસ્તુતત્વનો બોધ. એવા માયી મિથ્યાર્દષ્ટિ ઉત્પન્ન થયેલ. તેઓ ઉપરના વેયક બિકના અંત સુધી હોય. કેમકે તેમને યથાયોગ્યપણે મિથ્યાષ્ટિવ અને માયીપણું અવશ્ય હોય. તેનાથી વિપરીત અમારી સમ્યગૃષ્ટિ છે. તેઓ અનુત્તર વિમાનવાસી હોય છે. કેમકે તેઓને અવશ્ય સમ્યગદૈષ્ટિપણું અને પૂર્વભવના અતિ અા ક્રોધાદિ તથા ઉપશાંત કષાયપણું હોય છે. * * * * * * * માયી મિથ્યાદેષ્ટિ ઉત્પન્ન થયેલા ન જાણે - ન જુએ અને આહાર કરે. જે અમારી સમ્યગ્દષ્ટિ ઉપપન્નક દેવો છે, તે બે ભેદે – અનંતરોત્પન્ન અને પરંપરાત્પન્ન. અનંતરોત્પન્ન ન જાણે, ન જુયો આહાર કરે ઈત્યાદિ • x • x • ચાવત્ જે ઉપયોગ સહિત છે, તે જાણે - જુએ અને આહાર કરે છે. ઉપલી ત્રિકના ઉપરના રૈવેયક સુધીના દેવો મન વડે સંકલા માત્રથી ભક્ષણ યોગ્ય આહાર પરિણામી પુદ્ગલોને અવધિજ્ઞાન વડે ન જાણે, કેમકે તે પુદ્ગલો તેમના અવધિજ્ઞાનનો વિષય નથી અને ચક્ષ વડે જોતાં નથી, કેમકે ચક્ષનું તેવું સામર્થ્ય નથી. જે અમારી સમ્યગ્દષ્ટિ ઉપજ્ઞક - અનુત્તરવાસી દેવો છે, તે બે ભેદે - અનંતરોત્પન્ન, પપરોત્પન્ન. જેને ઉત્પન્ન થયે એક સમયનું અંતર પડેલ નથી તે અનંતરોત્પન્ન અને જેને ઉત્પન્ન થયાને દ્વિતીયાદિ સમયો થયા છે તેઓ પરંપરાત્પન્ન કહેવાય. તેમાં પહેલાં ન જાણે - ન જુએ કેમકે પહેલા સમયે અવધિજ્ઞાનોપયોગ અને ચાઈન્દ્રિય નથી. • x • પરંપરોપજ્ઞમાં અપયપ્તિા પણ ન જાણે - ન જુએ. ઈત્યાદિ બધું પૂર્વેના પદોમાં કહેવાયા મુજબ અહીં જાણવું. * * * * * * * (પ્રન) ઉપયોગ સહિત હોય તો પણ મનોભક્ષ્ય આહારના પુદ્ગલો કેમ જાણે ? આવશ્યકમાં પ્રથમ પીઠિકામાં કહ્યું છે કે – કામણ શરીરના દ્રવ્યોને જોતો ોગથી લોકના અસંખ્યાત ભાગોને જુએ, કાળથી કંઈક ન્યૂન પલ્યોપમ સુધી જુઓ. અનુત્તર દેવો તો સંપૂર્ણ લોકનાડીને જુએ છે. તેથી મનોભઠ્ય આહાર પરિણામ યોગ્ય પુગલોને પણ જાણે છે - x - ૪ - અધ્યવસાયના વિચારમાં પ્રત્યેક નૈયિકાદિને અસંખ્યાતા અધ્યવસાયો હોય છે. કેમકે પ્રતિસમય ઘણું કરી ભિન્ન ભિન્ન અધ્યવસાય હોય છે. હવે સમ્યકત્વાદિ પ્રાપ્તિનો વિચાર કહે છે - સમ્યકત્વની પ્રાપ્તિવાળા ઈત્યાદિ તૈરયિકો હોય તે પ્રશ્નઉત્તર ગમ છે. કેમકે ત્રણેની પ્રાપ્તિનો યથાયોગ્ય સંભવ છે. એમ વૈમાનિક સુધી કહેવું. પણ કેટલાંક એકેન્દ્રિયો, વિકલેન્દ્રિયને સાસ્વાદન સમ્યકત્વ પણ હોય, પરંતુ (PROOF-1) Saheib\Adhayan-40\Book-40B તેઓ મિથ્યાત્વને સન્મુખ હોવાથી સમ્યકત્વ છતાં તેની સૂગકારે વિવક્ષા કરી નથી. હવે પરિચારણાનો વિચાર કરવા સૂત્રકાર કહે છે – • સૂત્ર-પ૮૮ થી ૫૯૩ - [૫૮] ભગવન / દેવો શું દેવી સહિત સપરિચાર છે, કે દેવી સહિત અપચિાર છે, કે દેવી રહિત પરિચાર સહિત છે, કે દેવી અને પરિચાર રહિત છે ? ગૌતમ! કેટલાંક દેવો-સદેવીસપરિચારી છે, કેટલાંક અદેવીક-સપચિારી છે, કેટલાંક દેવો દેવીક-અપરિચારી છે, પરંતુ દેવો સદેવીક-અપરિચારી ના હોય. ભગવાન ! એમ કેમ કહો છો ? ગૌતમ ! ભવનપતિથી ઈશાન ક૫ સુધી દેવો સદેવીક-સપરિચરી હોય. સનતકુમારથી અશ્રુત કલ્પ સુધી દેવો અદેવીકસપરિવારી હોય. ઝવેયક અને અનુત્તરવાસી દેવો અદેવીક-અપરિચારી છે. પરંતુ કોઈ દેવો-દેવી સહિત અને પરિચાર રહિત ન હોય. માટે ગૌતમ ! તેમ કહ્યું. [૫૮૯] ભગવન / પરિચારણા કેટલા ભેદે છે ? પાંચ ભેદે - કાયપરિચારણા, સ્પર્શ-પ-શબ્દ-મનપવિચારણા. ભગવન્! પાંચ પ્રવિચારણા કેમ કહી ? ગૌતમ ! ભવનપતિથી ઈશાનકલ્પ સુધીના દેવો કાયપવિચારી છે. બીજી-ચોથા કો સ્પર્શ પ્રવિચારી, પાંચમ-છઠ્ઠા નો રૂમ પવિચારી, સાતમા-આઠમાં કહ્યું શબ્દ પ્રવિારી, નતાદિ ચાર ક મન પવિચારી હોય છે. નૈવેયક અને અનુત્તરમાં દેવો અપનિયારી હોય, માટે તેમ કહ્યું. તેમાં જે કાય પ્રવિચારી છે, તેઓને ઈચ્છા-મન થાય કે - “અમે અસર સાથે કાય પવિચાર કરીએ” તે દેવો એમ સંકલ્પ કરે એટલે જદી અપ્સરાઓ ઉદાર શૃંગાર યુક્ત મનોજ્ઞ, મનોહર, મનોરમ ઉત્તર ક્રિય રૂપ કરી દેવો પાસે આવે છે. પછી તે દેવો તે અપ્રારા સાથે કાયપવિચાર કરે છે. [૫૯] જેમ શીત યુગલ શીતયોનિક પાણીને પામી અતિ શીતપણે પરિણત થઈને રહે, ઉણપુગલો ઉણયોનિક પ્રાણીને પામી અતિ ઉષ પરિણd થઈને રહે છે, તેમ તે દેવે વડે તે અપ્સરા સાથે કાયપરિચાર કરે ત્યારે ઈચ્છામના જલ્દી શાંત થાય. [૫૧] ભગવન્! તે દેવોને શુક યુગલો છે? હા, છે. તે પુગલો અસરાને કેવા રૂપે વારંવાર પરિણમે છે ? શ્રોત્ર-ચક્ષ-ધાણ-રસના-સ્પર્શન ઈન્દ્રિયપણે, ઈષ્ટ-કાંત-મનોજ્ઞ-મનામપણે, સુભગ-સૌભાગ્ય-રૂપ-ભ્યૌવન-લાવણ્યપણે પુગલો વારંવાર તેઓને પરિણમે છે. [૫૨] તેમાં જે સ્પર્શ પરિચાસ્ક દેવો છે, તેમના મનમાં ઈચ્છા ઉપજે, એ પ્રમાણે કાયપરિચારવતું બધું જ તે પ્રમાણે કહેવું. તેમાં જે રૂપ પરિસ્થાક ઈચ્છા કરે, ત્યારે તે દેવ એમ મનમાં કરતાં પૂર્વવત રાવત ઉત્તર વૈક્રિયરૂપ વિફર્વે વિકુવને જ્યાં તે દેવ છે ત્યાં જાય, જઈને તે દેવની કંઈક સમીપે રહી, તેવા E:\Mahar

Loading...

Page Navigation
1 ... 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352