Book Title: Agam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 325
________________ ૩૬/-I-I૬૦૧ ૧૧ ૧ર પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકાનુવાદ/3 સમુઠ્ઠાત થયેલ નથી. ભવિષ્યકાળે કેટલા થવાના છે ? કોઈને હોય - કોઈને ન હોય, કેવલી સમુ પ્રાણીને સર્વદા એકવાર જ થાય. કોઈને પણ જીવનમાં કેવલી સમુઘાત થવાનો હોય તો એક જ વખત થાય. તેથી જે મુક્તિપદ પામવાને અયોગ્ય હોય અથવા કેવલિસમુદ્ધાત કર્યા સિવાય જે મુક્તિપદને પામશે તેમને આશ્રીને કેવલી સમુ નથી. કેમકે કેવલી સમુદ્ર વિના પણ અનંતા કેવલી જિનો સિદ્ધિગતિને પામેલા છે. •x • જેને છે તેને એક જ વાર કેવલી સમુ થશે, કેમકે પછી તે અવશ્ય મુક્તિ પામશે. (86) તૈરયિક સંબંધી પાઠ વડે ચોવીશે દંડક વૈમાનિક સુધી કહેવા. તે આ પ્રમાણે - એકૈક વૈમાનિકને પૂર્વે કેટલા સમુદ્યાત થયેલા છે? ગૌતમાં પૂર્વે એક પણ નહીં, ઈત્યાદિ • x • પરંતુ અહીં વિશેષ એ છે કે – મનુષ્યને કેવલી સમુદ્ધાતમાં પૂર્વે કોઈકને હોય • કોઈકને નહીં" એમ કહેવું. તેમાં જે કેવલી સમુદ્ઘાતથી નિવૃત્ત પણ મોક્ષને અપ્રાપ્ત તેવા આવશે. તે બધાં મળીને ઉત્કૃષ્ટ પદે શત પૃથકત્વ હોય. કોઈક પૂર્વ કાળે કેવલી સમુઠ્ઠાતને ન પણ કરે. તેવા અસંખ્યાતા જાણવા. કેમકે શત પૃથકવ સિવાયના મનુષ્યો કેવલી સમુદ્ધાતને પ્રાપ્ત ન થાય. •x •x - કેવલી સમુદ્યાત પ્રાપ્ત હોય તે એક જ વખત હોય, બે-ત્રણ ન હોય. કેમકે એક જ સમુદ્યાત વડે પ્રાયઃ બધા ગાતી કર્મોનો નિમૂળ નાશ થાય છે. અતીત સમુદ્યાત સંબંધે કહ્યું. એ પ્રમાણે ભવિષ્યકાળ થવાના કેવલી સમુદ્ધાતો સંબંધે જાણવું. તે આ રીતે - કોઈને હોય ... કોઈને ન હોય. જેને છે તેને એક થવાનો છે. અહીં પૂર્વે કહા પ્રમાણે સ્વયં વિચારવું. એ પ્રમાણે અતીત-અનાગત કાળને આશ્રીને એકૈક નૈરયિકાદિ સંબંધે વેદનાદિ સમુઘાત વિચાર્યા. હવે સમુદાયરૂપે નૈયિકાદિના પ્રત્યેક દંડકે સમુદ્યાત સંબંધે વિચારે છે – • સૂત્ર-૬૦૨ - ભગવન્! મૈરયિકોને કેટલા વેદના સમુદ્ધાતો પૂર્વે થયેલા છે. ગૌતમ! અનંતા, કેટલા ભાવિકાળે થવાના છે ? અનંતા એમ વૈમાનિકો સુધી જાણવું. એમ તૈજસ સમુધાત સુધી કહેવું. આમ કુલ ૧૨૦ દંડકો થાય છે. ભગવાન ! નૈરયિકોને આહાર સમુદ્ધાતો કેટલા પૂર્વે થઇ છે? પૂર્વે અસંખ્યાતા થયેલા છે. ભાવિકાળે કેટલા થવાના છે ? અસંખ્યાતા થવાના છે. એમ વૈમાનિકો સુધી . જણવું. પરંતુ વનસ્પતિકાયિકો અને મનુષ્યોને આ વિશેષ છે . વનસ્પતિ પૂર્વે કેટલા આહાક સમુઘાતો થા છે? ના. મનુષ્યોને પૂર્વે કેટલા આહાક સમઘાતો થયા છે ? કદાચ સંખ્યાતા, કદાચ અસંખ્યાતા. એમ ભવિષ્યકાળ પણ જાણવા. ભગવન નૈરયિકોને પૂર્વે કેટલા કેવલી સમુઠ્ઠાતો થયા છે ? એક પણ નહીં. કેટલા થવાના છે ? અસંખ્યાત થવાના છે. એમ વૈમાનિકો સુધી જાણવું. hayan-40\Book-40B (PROO મનુષ્યોને કેટલા કેવલી સમધાતો પૂર્વે થયા છે ? કદાચ થયા હોય, કદાચ ન થયા હોય. જે થયા હોય તો જઘન્યથી એક-બે-ત્રણ અને ઉત્કૃષ્ટથી શતપંથકવ હોય. ભાવિમાં કેટલા થશે ? કદાચ સંખ્યાતા અને કદાચ અસંખ્યાતા થવાના છે. • વિવેચન-૬૦૨ - વિવક્ષિત પ્રગ્ન સમયે વતતા સમુદિત બધાં નૈરયિકોને પૂર્વે કેટલાં વેદના સમુઠ્ઠાતો થયા છે ? પૂર્વે અનંતા થયેલા છે. કેમકે ઘણાં જીવો અનંતકાળથી અવ્યવહાર સશિથી નીકળેલા છે, તેમને અતીત અનંતકાળે નૈરયિકમાં અનંતા વેદના સમુદ્ધાતો થયા હોય છે. ભાવિમાં કેટલા થવાના છે ? • x • અનંતા થવાના છે, કેમકે બધાં તૈરયિકો અનંતકાળ સંસારમાં રહેવાના છે. એ પ્રમાણે ચોવીશ દંડકના ક્રમે વૈમાનિક સુધી કહેવું. વેદનાની માફક કષાય, મરણ, વૈક્રિય અને તૈજસ સમુદ્ઘાતો પણ વિચારવા. એ રીતે ૧૨૦ દંડક થશે. હવે આહારક સમુઠ્ઠાત કહે છે - નૈરયિકોને આહારક સમુધ્ધાતો અતીતકાળે કેટલા થયા છે ? ઈત્યાદિ. પૂર્વે અસંખ્યાતા થયા છે. નૈરયિકો પ્રશ્ન સમયે કુલ અસંખ્યાતા હોય, તેમાં કેટલાંક અસંખ્યાતા છે, જેમણે પૂર્વે હાક સમુધ્ધાત કર્યો છે. તેથી અહીં અસંખ્યાતા કહ્યા, પણ અનંતા કે સંગાતા ન કહ્યા. એ રીતે ભાવિમાં આહાક સમુધ્ધાતવાળા પણ અસંખ્યાતા જાણવા. એમ ચોવીશ દંડકના ક્રમે વૈમાનિકો સુધી કહેવું. પરંતુ વિશેષતા એ છે – પૂર્વે વનસ્પતિકાયિકો અનંતા થયા છે. કેમકે જેણે પૂર્વે આહારક સમુધ્ધાત કર્યા છે એવા અનંતા ચૌદ પૂર્વધરો પ્રમાદના વશથી સંસારની વૃદ્ધિ કરીને વનસ્પતિમાં હોય છે. ભાવિકાળે અનંતા આહારક સમુઠ્ઠાત કરસ્વાના, કેમકે અનંતા જીવો વનસ્પતિથી નીકળી ચૌદ પૂર્વી થઈ આહારક સમુઠ્ઠાત કરી ભાવિમાં મોક્ષે જવાની છે. મનુષ્યોને કેટલા આહારક સમુઠ્ઠાત અતીતકાળે થયા છે ? - X - કદાચ સંખ્યાતા, કદાચ અસંખ્યાતા. કઈ રીતે? અહીં સંમૂર્ણિમ અને ગર્ભજ મનુષ્ય સમુદાયના વિચારમાં મનુષ્યો ઉત્કૃષ્ટ પદે - x • બાકીના નાકાદિ જીવાશિની અપેક્ષા ઘણાં થોડા જ છે. તેમાં પણ જેમણે પૂર્વે આહાક શરીર કરેલું છે, તેઓ તો કેટલાંક છે. વિવક્ષિત પ્રશ્ન સમયે કદાચ સંખ્યાતા કે અસંખ્યાતા હોય. તે માટે સૂત્રમાં કહ્યું કે કદાચ સંખ્યાતા કે કદાચ અસંખ્યાતા હોય. ભાવિકાળમાં પણ વિવક્ષિત પ્રશ્ન સમયે વિધમાન મનુષ્યોમાં કેટલાંક આહારક શરીર કરશે તેઓ પણ કદાચ સંખ્યાતા અને કદાચ અસંખ્યાતા હોય છે. તેથી સુગમાં અતીત માફક જાણવા કહ્યું. ભગવત્ વનસ્પતિકાયિકોને કેટલાં આહારક સમુધ્ધાતો ભાવિમાં થવાના છે ? અનંતા. મનુષ્યોને કેટલાં આહાક સમુધ્ધાતો ભાવિમાં થવાના છે ? કદાચ સંખ્યાતા થવાના હોય અને કદાય અસંખ્યાતા થવાના હોય છે. કેવલિ સમુદ્ધાત વિશે પ્રશ્ન સૂગ - ભગવન્! કેટલા કેવલિ સમુદ્ધાતો Sahel આ

Loading...

Page Navigation
1 ... 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352