Book Title: Agam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૩૬/-I-I૬૦૨
૧૩
(87)
L
અતીત કાળે થયેલા છે. ઈત્યાદિ સુગમ છે. ગૌતમ! નૈરયિકોને કોઈને ભૂતકાળમાં કેવલી સમુહ્નાત થયો નથી. કેમકે જેમણે કેવલિ સમુદ્ઘાત કર્યો છે. તેમનું નાકાદિમાં ગમન થતું નથી. કેટલાં ભાવિમાં થવાના છે ? ગૌતમ ! અસંખ્યાતા થવાના છે. કેમકે વિવક્ષિતપ્રજ્ઞ સમયે વર્તતા નાકોમાં અસંખ્યાતા નારકો ભાવિમાં કેવલિ સમદ થવાનો છે. તેમ કેવલીએ જાણેલ છે. એ પ્રમાણે ચોવીશ દંડકના ક્રમથી વૈમાનિકો સુધી કહેવું. - અહીં વિશેષતા એ છે કે- વનસ્પતિકાયિકોને કેટલા સમુઠ્ઠાત અતીતકાળે થયા છે ? ઈત્યાદિ. અનંતા થવાના છે, કેમકે તેવા જીવો અનંતા છે. મનુષ્યોને અતીતકાળે કેટલા કેવળી સમુદ્ધાતો અતીત કાળે થયા છે ? પ્રશ્ન સૂઝ સુગમ છે. કદાચ અતીત કાળે થયા હોય, કદાચ ન થયા હોય. તેમાં તે સમયે જેણે કેવલી સમુદ્ધાત કર્યો છે એવા મનુષ્યો હોય તો જઘન્યથી ચોક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી શતપૃથકત્વ હોય છે. કેમકે ઉત્કૃષ્ટપદે એક કાળે એટલા કેવળજ્ઞાની કેવલિ સમુદ્યાતને પામેલા હોય છે. ભવિષ્યકાળે થનારા કેવળી સમુદ્યાતો કેટલા હોય છે ? મનુષ્યોને તે કદાયિત્ સંખ્યાતા, કદાયિત્ અસંખ્યાતા હોય છે. કેમકે મનુષ્યો સંમૂર્છાિમ અને ગર્ભજ બધાં મળીને ઉત્કૃષ્ટ પદ પૂર્વે બતાવેલા પ્રમાણાનુસાર હોય છે. તેમાં પણ વિવક્ષિત સમયે વર્તતા મનુષ્યોમાં ઘણાં અભવ્ય હોવાથી કદાચિત્ સંગાતા હોય, કદાચિત્ અસંખ્યાતા હોય કારણ કે જેમને ભાવિમાં કેવલિ સમુદ્યાત થવાના છે. એવા ઘણાં હોય છે.
• સૂત્ર-૬૦૩ :
ભગવન! એકૈક નૈરયિકને નૈરયિકપણામાં કેટલા વેદના સમુદ્ધાતો પર્વે થયા છે ? ગૌતમાં અનંતા. કેટલા ભવિષ્યકાળ થવાના છે? કોઈને થાયકોઇને ન થાય. જેને થાય તેને જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા, અસંખ્યાતા કે અનંત થાય.
એ પ્રમાણે અસુકુમારપણામાં ચાવતુ વૈમાનિકપણામાં જાણવું. એકૈક અસુકુમારને નૈરયિકપણામાં કેટલા વેદના સમુદિાતો અllતકાળે થયા છે ? અનંતા. કેટલા ભાવિકાળે થવાની છે ? કોઈને થાય - કોઈને ન થાય. જેને થાય તેને કદાચ સંખ્યાતા કે અસંખ્યાતા કે અનંતા થાય. એકૈક અસુકુમારને અસુરકુમારપણામાં અતીત કાળે કેટલા વેદના સમુદ્ર થયા છે અનંતા. ભાવિ કાળે કેટલા થવાના છે? કોઈને થાય, કોઈને ન થાય. જેને થાય તેને જઘન્યથી એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા, અનંતા થાય. એમ નાગકુમારપણામાં ચાવતુ વૈમાનિકપણામાં કહેવું.
એ પ્રમાણે વેદના સમુઘાત વડે અસુકુમાર નૈરવિકથી આરંભી વૈમાનિક સુધીમાં કહ્યું તેમ નાગકુમારાદિ બધાં બાકીના વસ્થાનોમાં અને પરસ્થાનોમાં કહેa. ચાવતુ વૈમાનિકને વૈમાનિકપણામાં કહેવું.
(PROOI nayan-40\Book-40B
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ ઓમ આ ચોવીશગુણા ચોવીશ દંડકો થાય. • વિવેચન-૬૦૩ -
હવે નૈરયિકત્વાદિ ભાવોમાં વર્તતા એકૈક નૈરયિક આદિને પૂર્વકાળે કેટલા વેદના સમુદ્ધાતો થયેલા હોય? કેટલા ભવિષ્યમાં થનારા હોય, તેનું નિરૂપણ કરે છે - એકૈક નૈરયિક સર્વ અતીતકાળની અપેક્ષાએ તે તે કાળે નૈરયિકપણામાં વર્તતા બધાં મળીને અનંતા વેદના સમુદ્યાત થયેલા છે. કેમકે એકૈક નૈરયિકને પૂર્વે અનંતવાર નરકસ્થાન પ્રાપ્ત થયું છે અને એકૈક નકપદમાં જઘન્યથી સંખ્યાતા વેદના સમુદ્ધાતો થાય છે. ભવિષ્યમાં કેટલા થવાના છે? એકૈક નૈયિકને સંસાચ્ચી માંડી મોક્ષગમન કાળ સુધી અનાગતકાળ અપેક્ષાથી નારકપણામાં ભાવિમાં થનારા બધાં મળીને વેદના સમુદ્ધાતો કોઈને થવાના - કોઈને નથી થવાના. નીકટમાં મૃત્યુ પામનાર નૈરયિક વેદના સમદઘાત વિના છેવટના મરણ વડે નરકથી નીકળી. પછીના ભવમાં સિદ્ધ થાય. તેને ભાવિમાં નૈરયિકપણામાં એક પણ વેદના સમુદ્ઘાત નથી. બીજાને થવાના છે, તે પણ જઘન્યથી એક, બે કે ત્રણ. જેઓનું ક્ષીણ થયેલું શેષાયુ બાકી છે એવા, તે ભવમાં ઉત્પન્ન અને પછીના ભવે સિદ્ધ થવાના છે, તેમની અપેક્ષાએ ઉક્ત કથન જાણવું. પણ ફરીથી નરકમાં ઉત્પન્ન થનારની અપેક્ષાએ ન સમજવું. કેમકે ફરી નરકમાં ઉત્પન્ન થનારને જઘન્યપદે સંખ્યાતા વેદના સમુદ્ધાતો થાય છે. • x x• ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા હોય છે –
- તેમાં જે એક વાર જઘન્યસ્થિતિક નકમાં ઉત્પન્ન થવાનો છે, તે અસંખ્યાતા અને અનંતવાર ઉત્પન્ન થવાનો છે, તેને અનંતા સમુધ્ધાતો હોય છે. એ પ્રમાણે નૈરયિક સંબંધી પાઠ વડે ચોવીશે દંડકના ક્રમથી વૈમાનિક સુધી કહેવું. જેમકે - એક નૈરયિકને અસરકમારની અપેક્ષાએ કેટલા વેદના સમુધ્ધાતો અતીતકાળે થયા છે ? અનંતા. ભાવિકાળે કેટલા થવાના છે ? કોઈને થવાના છે, કોઈને થવાના નથી. જેને થવાના છે તેને જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંગાતા, અસંખ્યાતા કે અનંતા ભાવિકાળે થવાના હોય છે. તેમાં અતીતકાળે અનંતવાર અસુકુમારત્વ પ્રાપ્ત થયું હોવાથી અસુકુમારપણે પ્રાપ્ત થયેલા નૈરચિકને અતીતકાળે અનંતા વેદના સમુદઘાતો ઘટે છે. ભાવિ વેદના સમુદ્રના વિચારમાં જે નૈરયિકથી નીકળી મનુષ્ય થઈ સિદ્ધ થશે કે પરંપરાએ એક વખત અસુરકુમારના ભવને પામવા છતાં વેદના સમુદ્ધાતને નહીં પામે તેને એક પણ વેદના સમુદ્યાત નથી. પણ જે પામે. તેને જઘન્યથી એક, બીજાને બે કે ત્રણ વાર, સંખ્યાતીવાર ઈત્યાદિ પણ વેદના સમુદ્ર હોય, એમ ચોવીશ દંડકમાં ક્રમે વૈમાનિક સુધી કહેવું -
પૂર્વેનૈરયિકપણે થયેલા એકૈક અસુરકુમારને સંપૂર્ણ અતીતકાળની અપેક્ષાઓ બધાં મળી કેટલા વેદના સમુદ્ધાતો પૂર્વે થયેલા છે? ગૌતમ! અતીત કાળે અનંતા થયેલા છે. કેમકે તેણે અનંતવાર નૈરયિકપણું પામેલ છે અને એક નૈરયિકના
Mal

Page Navigation
1 ... 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352