Book Title: Agam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 334
________________ =1) ૩૬/--/૬૦૯ ૧૮૯ એમ વૈમાનિક સુધી જાણવું. ઓમ લોભસમુઘાત સુધી જાણવું. એમ ચાર દંડકો થાય છે. ભગવના નૈરમિકોને કેટલાં ક્રોધ સમુઅતીત કાળે થયેલાં છે ? ગૌતમ! અનંતા. ભાવિમાં કેટલાં થશે ? અનંતા. એમ વૈમાનિકો સુધી જાણવું. ચોમ લોભ સમુ સુધી કહેવું. એ ચાર દંડકો. ભગવાન ! એકૈક નૈરયિકને નૈરયિકપણામાં કેટલાં ક્રોધ સમુ અતીતકાળે થયા છે ? અનંતા. એમ વેદના સમુ મુજબ ક્રોધ સમુ સંબંધે બધું વૈમાનિકપણામાં સુધી કહેવું. માન, માયા સમુ સંબંધે પણ મારણાંતિક સમુ મુજબ કહેવું. લોભ સમુ કષાય સમુ માફક કહેતો. પણ અસુરાદિ સર્વ જીવો નૈરસિકોમાં લોભકારી ઓકથી અનંત કહેવા. નૈરયિકોને નૈરયિકપણામાં કેટલાં ક્રોધ સમુ થયેલા છે ? અનંતા. કેટલાં થશે ? અનંતા. એમ વૈમાનિકપણામાં જાણવું. એમ સ્વસ્થાન અને પરસ્થાનમાં બધાં કહેતા. સર્વ જીવોને ચારે સમુઘાતો લોભ સમુ જાણવા. ચાવતું વૈમાનિકપણામાં કહેવું. • વિવેચન-૬૦૯ - સામાન્યથી કપાય સમુઠ્ઠાત વિષયક, ચોવીશ દંડક ક્રમ સંબંધી આ સૂત્ર પ્રસિદ્ધ છે. હવે ચોવીશ દંડકના ક્રમે વૈમાનિક સુધી એકૈક નૈરયિકાદિની કષાય સમુદ્યાત વિષયક વક્તવ્યતા કહે છે – નૈરયિકનું ક્રોધ સમુદ્યાત અતીતકાળ સૂત્ર સ્પષ્ટ છે ભાવિકાળમાં કોઈ થવાના - કોઈ ન થવાના. જે નરકના પ્રાંતકાળે વર્તતો સ્વભાવથી જ અાકષાયી કષાય સમુદ્ધાત વિના કાળ કરીને નરકથી નીકળી મનુષ્યભવને પામી, કષાય સમુદ્ર થયા સિવાય જ સિદ્ધ થાય, તેને ભાવિમાં એક પણ કષાય સમુહ થવાનો નથી. જેને થવાનો છે તેને જઘન્યથી એક, બે કે ત્રણ હોય. • x • ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા, અનંતા હોય છે. તેમાં સંખ્યાનો કાળ સંસારમાં રહે તેને સંખ્યાતા ચાવતુ અનંતકાળ રહેનારને અનંતા ભાવિ સમુદ્ગાતો હોય છે. એમ વૈમાનિક સુધી કહેવું. એમ ચોવીશ દંડકના ક્રમે માનાદિ સમુઠ્ઠાતવાળા. લોભ સમુદ્યા સુધી કહેવા. એમ એકૈક નૈરચિકાદિ વિષયક કહ્યા. હવે સર્વે નાક આદિ વિષયક ચારગણાં ચોવીશ દંડકો કહે છે. નૈરયિકોને તાતકાળે કેટલાં ક્રોધ સમુદ્ગાતો હોય ? ઈત્યાદિ,. અતીત સૂત્ર સ્પષ્ટ છે. ભાવિ અનંતા સમુદ્ધાતો હોય. કેમકે પ્રશ્ન સમયે વર્તતા નાસ્કોમાં ઘણાં અનંતકાળ સુધી રહેવાના છે. એમ વૈમાનિકો સુધી કહેવું. ક્રોધ સમુઠ્ઠાતના ચોવીશ દંડકો મુજબ માનાદિ સમુધ્ધાતો કહેવા. એ રીતે એ પમ બધાં નાટકો વિશે ચારગણાં ચોવીશ દંડકો થાય છે. હવે એકૈક નૈરયિકાદિને નૈરયિકાદિ ભાવોમાં વર્તતા કેટલા ક્રોધ સમુઠ્ઠાતો અતીત કાળે હોય અને કેટલાં ભાવિકાળે થાય, નિરૂપણ કરવાની ઈચ્છાવાળા સૂત્રકાર કહે છે yan-40\Book-40B (PROO ૧૯૦ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ વિવક્ષિત પ્રશ્ન સમયની પૂર્વે સંપૂર્ણ અતીતકાળ અપેક્ષાથી તે તે કાળે નૈરયિકપણાને પ્રાપ્ત થયેલા એકૈક નૈરયિકને સર્વ સંખ્યા વડે કેટલા ક્રોધ સમુદ્ધાતો અતીત કાળે થયા હોય ? અનંતા. કારણ કે તેને નરકગતિ અનંતવાર પ્રાપ્ત થયેલી છે. એક નકભવમાં જઘન્યથી પણ સંખ્યાતા ક્રોધ સમદઘાતો હોય છે. વેદના સમુદ્ધાત માફક ક્રોધ સમુઠ્ઠાત સમસ્તપણે વૈમાનિકપણા સુધી કહેવો. તેનો પાઠ આ છે – નૈરયિકને નૈરયિકપણામાં કેટલાં ક્રોધ સમુદ્ધાતો ભાવિકાળે થવાના છે ? કોઈને થાય, કોઈને ન થાય. જેને થાય તેને જઘન્યથી એક, બે, ત્રણ ઈત્યાદિ પૂર્વવતુ. - x - એ રીતે અસુરકુમારપણામાં ચાવતું વૈમાનિકપણામાં જાણવું. એકૈક અસુરકુમારને નૈરયિકપણામાં કેટલાં ક્રોધ સમુહ થયા હોય ? અનંતા. ભાવિમાં કેટલાં થવાના છે ? કોઈને થાય, કોઈને ન થાય. જેને થાય તેને કદાચ સંખ્યાતા, કદાચ અસંખ્યાતા, કદાચ અનંતા હોય. એકૈક અસુરકુમારને અસુરકુમારપણામાં કેટલા ક્રોધ સમુ અતીતકાળે થયા છે ? અનંતા. ભાવિકાળમાં કેટલા થવાના ? કોઈને થવાના, કોઈને નહીં થવાના. થાય તેને જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા થવાના હોય છે. એ પ્રમાણે નાગકુમારપણામાં ચાવત વૈમાનિકપણામાં કહેવું, ઈત્યાદિ - એકૈક નાકને સંસાગ્રી માંડી મોક્ષે જાય ત્યાં સુધીના અનંતકાળની અપેક્ષાથી નૈરયિકપણામાં ભાવિમાં થવાના ભાવિ ક્રોધ સમદઘાતો સર્વ સંખ્યા વડે કેટલાં હોય ? ગૌતમકોઈને હોય-કોઇને ન હોય. નીકટમાં મરણ હોય એવો નૈરયિક ક્રોધ સમુe પ્રાપ્ત કર્યા સિવાય છેલ્લા સમયે મરણ વડે નરકથી નીકળી સિદ્ધ થાય તેને નૈરયિકપણામાં થવાનો ભાવિ એક પણ ક્રોધ સમુ નથી. ઈત્યાદિ • x • ઉક્ત કથન કરી નરકમાં ઉત્પન્ન ન થનારને આશ્રીને છે. ફરીથી નકમાં ઉત્પન્ન થનારને જઘન્ય પદે સંખ્યાતા ક્રોધ સમુ છે, કારણ નૈરયિકોમાં ક્રોધ સમુ. ઘણાં થાય છે. ઉત્કૃષ્ટ અનંતા પણ થાય. - ૪ - એમ નૈરયિકને કહેલાં પ્રકાર વડે અસુરકુમારપણામાં અને ત્યારપછી ચોવીશ. દંડકના ક્રમે વૈમાનિકપણા સુધી સૂત્ર છે તે આ પ્રમાણે – એકૈક નૈરયિકને વૈમાનિકપણામાં કેટલાં ક્રોધ સમુદ્યાતો અતીતકાળે થયા છે ? ગૌતમ ! અનંતા. કેટલાં ભાવિમાં થવાના? કોઈને હોય - કોઈને ન હોય. ઈત્યાદિ - ૪ - - અહીં ભાવાર્થ એ છે કે - અતીતકાળ વિષયમાં અનંતા થયા છે, કારણ કે તેણે અનંતવાર વૈમાનિકપણું પ્રાપ્ત કરેલું છે. ભાવિમાં નરકથી નીકળી પછીના ભવમાં મનુષ્યપણું પામી સિદ્ધ થશે. અથવા પરંપરાએ વૈમાનિક ભવને પામી ક્રોધ સમુઠ્ઠાતને પ્રાપ્ત નહીં થાય. તેને વૈમાનિકપણામાં ભાવિ એક પણ સમુછ હોતો નથી. પણ જે વારંવાર વૈમાનિક ભવને પ્રાપ્ત થઈ એક વખત ક્રોધ સમુહને પામશે, તેને જઘન્યથી ક, બે કે ત્રણ, બાકીનાને સંખ્યાતી વારાદિ વૈમાનિકપણું પામી સંખ્યાતાદિ ક્રોધ Sahei E:\Mahar

Loading...

Page Navigation
1 ... 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352