Book Title: Agam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 313
________________ 33/-I-૫૮૧ ૧૪૩ ૧૪૮ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકાનુવાદ/3 S જ્યોતિકો અવધિ વડે કેટલું ક્ષેત્ર જુએ - જાણે ? જાણી અને ઉત્કૃષ્ટ બંને સંખ્યાતા દ્વીપસમુદ્રો. સૌધર્મ દેવોની પૃચ્છા-જઘન્ય અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટ યાવત રતનપભાની ચરમ ભાગને તીર્ણ અસંખ્યાત દ્વીપ સમુદ્ર પર્યન્ત અને ઉદd પોત-પોતાના વિમાનો સુધી અવધિ વડે કાણ-જુએ. એમ ઈશાન દેવો પણ કહેવા. સનતકુમાર પણ તેમજ છે. પરંતુ નીચે બીજી શર્કરાપભા પૃedી નીચેના ચરમભાગ સુધી જાણે-જુએ મહેન્દ્ર દેવો એમજ જાણવા. - બ્રહાલોક અને લાંતક દેવ ત્રીજી વાલુકાપભાની નીચેના ચમ ભાગને જણે-જુએ. મહાશુક અને સહયાર દેશે પંકાભાના અધ ચરમતને જણે-જુઓ. આનતાદિ ચાર દેવો પાંચમી નકના આધો ચરમાંતને શB-જુએ. આઘો અને મધ્યમ શૈવેયક દેવો છઠ્ઠી પૃથ્વીના આધો ચરમાંતને, ઉપલી ગૈવેયકના દેવો જઘન્ય ગુલનો અસંખ્યાત ભાગ અને ઉત્કૃષ્ટ સાતમી નરકના આધો ચરમાંત સુધી, તીખું અસંખ્યાતા દ્વીપસમુદ્રસુધી વર-વ વિમાનો સુધી, અનુત્તરપપાતિક દેવો સંપૂર્ણ લોકનાડીને અવધિવડે જાણે અને જુએ. • વિવેચન-૫૮૧ - સૂત્ર સુગમ છે, પણ સાતમી નરકમાં જઘન્યથી અવધિજ્ઞાન અડધો ગાઉ છે. રત્નપ્રભામાં ઉત્કૃષ્ટ અવધિજ્ઞાન ચાર ગાઉ છે. પ્રત્યેક નરકમાં નૈરયિકોના અવધિજ્ઞાનના વિષયનો વિચાર સૂત્રમાં કરે છે. તે સુગમ છે. ઉત્કૃષ્ટ પદના વિષયનો સંગ્રહ કરનારી બે ગાયા છે. રત્નપ્રભાદિમાં જઘન્ય અવધિ જ્ઞાન અનુક્રમે સાડા ત્રણ ગાઉ ઈત્યાદિ સૂગાર્ચ મુજબ જાણવું. ઉત્કૃષ્ટ પણ ચાર ગાઉ ઈત્યાદિ સૂરમાં કહ્યું. ભવનપતિ અને વ્યંતરોને અવધિનો જઘન્ય જે પચીશ યોજન પ્રમાણ વિષય છે, તે દશ હજાર વર્ષની જઘન્ય સ્થિતિને આશ્રીને જાણવો, બાકીનાની અપેક્ષાએ ન સમજવો. * * * મનુષ્યમાં ઉત્કૃષ્ટ જે અલોકમાં લોક પ્રમાણ અસંખ્યાતા ખંડોને જાણે છે તે પરમાવધિ અપેક્ષાએ સમજવું. આ તો સામર્થ્ય માકનું વર્ણન છે. જો એટલા ક્ષેત્રમાં તેને જોવા લાયક વિષય હોય તો જુએ. પરંતુ છે નહીં. કેમકે અલોકમાં રૂપી દ્રવ્યો અસંભવ છે અને અવધિનો વિષય રૂપી દ્રવ્ય છે. જ્યાં સુધી સંપૂર્ણ લોકને જુએ ત્યાં સુધી અહીં કંધોને જ જુએ, જ્યારે અવધિ લોકમાં પણ પ્રસરે ત્યારે જેમ જેમ વધે, તેમ તેમ લોકમાં સૂક્ષ્મ સૂક્ષમતર સ્કંધોને જુએ છે, છેવટે પરમાણુને જુએ છે. - x-x- પરમાવધિ વડે યુક્ત અવશ્ય અંતમુહૂર્તમાં કેવળજ્ઞાનરૂપ લક્ષ્મીને પ્રાપ્ત કરે છે. પ્રિન] વૈમાનિકો જઘન્યથી જે અંગુલના અસંખ્યાતમા ભાગ મને કહ્યું, તેમાં બીજા શંકા કરે છે - અંગુલના અસંખ્યાતમો ભાગ ફત્ર વિષયક અવધિજ્ઞાન સૌથી જઘન્ય છે, સૌથી જઘન્ય અવધિજ્ઞાન તિર્યંચ અને મનુષ્યોમાં જ હોય, બીજાને હોતું નથી. તો - x - કેમ અહીં વૈમાનિકોને સર્વ જઘન્ય અવધિ કહ્યું? સૌધર્માદિ દેવોને પરભવવી આવેલ અવધિજ્ઞાન ઉત્પત્તિકાળે સંભવે છે, તે કદાચિત સર્વજઘન્ય ook-40B (PROOF-1) hayan-40\B પણ હોય. ઉત્પન્ન થયા પછી તો તે ભવમાં ઉત્પન્ન અવધિ હોય, માટે કંઈપણ દોષ નથી. આ વાત જિનભદ્ર ગણિ ક્ષમા શ્રમણે પણ કહી છે. પોતાના વિમાન સુધી એટલે પોતાના વિમાનના શિખર અને સ્વાદિ પર્યન્ત હોય છે. હવે સંસ્થાન દ્વાર કહે છે – • સૂત્ર-પ૮૨,૫૮૩ - પિ૮ નૈરયિકોને અવધિજ્ઞનિ કે સંસ્થાનવાળું હોય ? ગૌતમ ! બાપાના આકાર જેવું. અસુરકુમારે વિશે પૃચ્છા-ાલા જેવા આકારે. એમ નિતકુમારો સુધી જાણવું. પંચેન્દ્રિય તિયો વિશે પ્રશ્ન - અનેક પ્રકારના આકારવાળું. એમ મનુષ્યોનું પણ જણવું. વ્યતરો વિશે પૃચ્છા - ઢોલના આકારે. જ્યોતિકો વિશે પૃચ્છા-તેનો આકાર ઝાલર જેવો છે. સૌધર્મ દેવની પૃચ્છા - ઉભા રહેલા મૃદંગ જેવા આકારે છે. આમ અચુત દેવો સુધી જાણવું. રૈવેયક દેવો વિશે પૃચ્છા - તેનો આકાર યુપની ચંગેરી જેવો છે. અનુત્તરપપાતિક સંબંધે પૃચ્છા • તેના અવધિજ્ઞાનનો આકાર જqનાલિકા જેવો છે. [૫૮] ભગવના નૈરયિકો અવધિજ્ઞાનના મધ્યવર્તી હોય છે કે બહાર હોય ? મધ્યવર્તી હોય, બહાર ન હોય. એ પ્રમાણે નિતકુમારો સુધી જાણવું. પંચેન્દ્રિય તિર્યંચોની પૃચ્છા - તેઓ મધ્યવર્તી ન હોય, બહાર હોય. મનુષ્યોની પૃચ્છા - મયવર્તી પણ હોય, બહાર પણ હોય, વ્યંતર-જ્યોતિક-વૈમાનિકો નૈરયિકવતુ જાણવા. ભગવન ! નૈરમિકોને દેવધિ હોય કે સાવિધિ ? ગૌતમ ! દેશાવધિ હોય, સવવિધિ ન હોય. એમ નિતકુમારો સુધી જાણતું. પંચેન્દ્રિય તિર્યંચોનો પ્રશ્ન - દેશાવધિ હોય, સાવિધિ ન હોય. મનુષ્યો વિશે પ્રશન • તેમને દેશાવધિ અને સાવિધિ બંને હોય છે. વ્યંતર, જ્યોતિષ્ઠ, વૈમાનિકોને નૈરયિકોવ4 જાણવા. નૈરસિકોને અવધિજ્ઞાન આનુગામિક, અનાનુગાર્મિક, વર્ધમાન, હીયમાન, પ્રતિપાતી, આપતિપાતી, અવસ્થિત કે અનવસ્થિત હોય ? ગૌતમ ! આનુગામિક, આપતિપાતી, અવસ્થિત હોય છે, પરંતુ અનાનુગામિક, વર્ધમાન, હીયમાન, પ્રતીપાતી, અનવસ્થિત હોતું નથી. એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી જણવું. પંચેન્દ્રિય તિચિહની પૃચ્છા-આનુગામિક પણ હોય યાવત્ અનવસ્થિત પણ હોય. એમ મનુષ્યોને પણ કહેવું. વ્યંતર-જ્યોતિક-વૈમાનિકને નૈરપિકવત્ કહેવું. • વિવેચન-૫૮૨,૫૮૩ - નૈરયિકોનું અવધિજ્ઞાન કેવા આકારનું છે ? કાપોકાષ્ઠનો સમુદાય વિશેષ. તે લાંબો અને ત્રિકોણ હોય છે તેવો આકાર નાસ્કીના અવધિજ્ઞાનનો હોય. ભવનપતિનું અવધિ પ્યાલા આકારે છે. તે લાટ દેશમાં ધાન્ય ભરવાનું પાત્ર વિશેષ છે. ઉપર નીચે લાંબો હોય છે. પંચે તિર્યંચ અને મનુષ્યને અનેક આકારે છે. • x • x • x - E:\Mahar

Loading...

Page Navigation
1 ... 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352