________________
૨-I-૨૦૩ થી ૨૦૫
સામાન્યથીપણે આરક્ષક વડે કરાય છે, તેથી કહે છે - નગરપતિપણે કરતા • બધાં પોતાનાનું અગ્રેસરત્વ કરતા. તે અગ્રેસર નાયકત્વ વિના પણ સ્વનાયક નિયુક્ત તથાવિધ ગૃહચિંતક સામાન્યપુરુષને પણ હોય છે, તેથી નાયકત્વની પ્રતિપત્તિ અર્થે કહે છે - સ્વામીત્વ એટલે સ્વામીપણું - નાયકપણું, તે નાયકપણું પોષકપણાં સિવાય પણ હોય છે, જેમ સિંહ, હરણનો નાયક છે પણ પોષક નથી. તેથી પોપકપણું બતાવવા કહે છે - ભતૃત્વ એટલે ભતપણું. તેથી જ મહત્તકપણું. આ મહારત્વસતા રહિતનું પણ હોય. જેમ કોઈ વણિકનું પોતાના નોકરવર્ગ પ્રતિ હોય છે. તેથી કહે છે - આફોશર સેનાપત્ય. તેમાં આજ્ઞા-સતા વડે ઈશ્વરપણું - સેનાપતિપણું - પોતપોતાના સૈન્ય પ્રતિ અભૂત આજ્ઞાનું પ્રધાનપણું. એ પ્રમાણે અધિકાર અન્ય પુરૂષો પાસે કરાવતા અને સ્વયં જ પાલન કરતા.
Tદતાત આખ્યાન-કથાનક સંબંધી અથવા અવ્યાહત-નિત્ય ચાલુ જોવા નૃત્ય, ગીત, વાગતી વીણા, હાથના તાલ, કાંસા, અન્ય વાદિનો તથા ચતુર પુરષોએ વગાડેલ મેઘ સમાન ધ્વનિવાળા મૃદંગના મોટા શબ્દ વડે. ઉઘ - સ્વર્ગ સંબંધી શબ્દ વડે ભોગવવા યોગ્ય ભોગો વડે સુખથી રહે છે.
• સૂત્ર-૨૦૫ ચાલુ -
ભગવના પતા-પતા અસુરકુમાર દેવોના સ્થાનો ક્યાં કહ્યા છે ? અસુકુમાર દેવો ક્યાં વસે છે? ગૌતમ! આ રનપભા પૃedીની ૧,૮૦,ooo લડાઈના ઉપર-નીચેના એક-એક હજાર યોજન છોડીને વચ્ચેના ૧,૭૮,ooo યોજનમાં આ સુકુમાર દેવોના ૬૪ લાખ ભવનાવાસો કહ્યા છે, તે ભવનો બહારથી વ્રત, અંદરથી ચોરસ, નીચે પુષ્કર કર્ણિક સંસ્થાન સંસ્થિત [ઇત્યાદિ પૂર્વવતો યાવત્ અભિય, પ્રતિરૂપ છે.
અહીં પર્યાપ્તાઅપર્યાપ્તા અસુકુમાર દેવોના સ્થાનો કહ્યાં છે. તેઓ ઉપપાત, સમુદ્ઘતિ અને સ્વસ્થાનથી લોકના અસંખ્યાતમાં ભાગે છે. ત્યાં ઘણાં અસુકુમાર દેવો વસે છે. તેઓ કાળા, લોહિતાક્ષ બિંબોષ્ઠવાળા, ધવલપુપ દાંતવાળા, કાળા કેશવાળા, ડાબે એક કુંડલધર, દ્ધ ચંદનથી લિપ્ત શરીરવાળા, કંઈક શિલિંઘપુષ [ક] વણી, અસંકિલષ્ટ સૂક્ષ્મ ઉત્તમ વસ્ત્ર ધારણ કરેલા, પ્રથમ વયને ઓળંગી ગયેલા પણ બીજી વયને આસપાd, ભદ્ધ ચૌવનમાં વીતા(તા.
તલભંગ, ગુટિત બીજ શ્રેષ્ઠ આભૂષણો અને નિર્મળ મણિ-રત્નથી મંડિત ભુજાવાળા, દશ મુદ્રાથી મંડિતથી આગ્ર હાથવાળા, ચૂડામસિ વિ»િ ચિલવાળા, સુરપ, મહર્તિક, મહાજાતિક, મહાયશ - x • યાવતું * દિવ્ય વેચાથી દશે દિશાને ઉધોતીત અને પ્રભાસીત કરનારા તથા પોતપોતના લાખો ભવનાવાયો, હજારો સામાનિકો - x • ચાવતુ • x • બીજ ઘણાં ભવનવાસીઓનું આધિપત્ય, પૌરોપત્ય, સ્વામીત્વ, ભતૃત્વ. મહારકતાદિ - x • કરતા ભોગ ભોગવતા ત્યાં રહે છે.
૧૦૦
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૧ અહીં ચમર અને બલિ એ બે અસુરકુમારેન્દ્રો, સુકુમાર રાજ વસે છે. તેઓ કાળા, મહાનલ સદેશ, નીલ ગુલિકા-પાડાના શીંગડાઅળસીના પુષ્પ જેવા વણવાળા, વિકસિત કમળ જેવા નિર્મળ, ધોm અને લાલ ત્રવાળા છે. ગરડના જેવી લાંબી, સીધી અને ઉંચી નાસિકાવાળા, ઘસેલી પવાલશિલા અને બિંબફળ સમાન અધરોષ્ઠવાળા છે. શ્રેત-નિકલંક ચંદ્રખંડ, નિર્મળ ઘનરૂપ દહીં, શંખ, ગાયનું દૂધ, મોગરાનું ફૂલ, પાણીના કણો, મૃણાલિકા જેવી ધવલ દંતશ્રેણિવાળા છે. અગ્નિમાં તપાવીને નિર્મળ થયેલ તપ્ત સુવર્ણ જેવા રાતા હાથપગના તલ-તાલ-જીભવાળા, અંજન અને મેઘ જેવા કાળા અને ટુચક રનના જેવા રમણીય તથા નિગ્ધ કેશવાળા, ડાબા ભાગે કુંડલ ધારણ કરનાર [ઈત્યાદિ વર્ણન પૂર્વવતું] - x • ચાવતુ - x • લાંબી વનમાળાને ધારણ કરનારા, દિવ્ય એવા વણ-ગંધ-સ્પર્શ-સંઘયણા-સંસ્થાન-ઋદ્ધિ-ઘુતિ-પ્રભા-છાયા-અર્ચા - તેજ-લેયા વડે દશે દિશાઓને ઉધોતીત કરતા • x - યાવતુ - X • બીજા ઘણાં ભવનવાસી દેવો અને દેવીઓનું આધિપત્ય, પૌરોપત્યાદિ કરતા • x • દિવ્યા ભોગ ભોગવતા રહે છે.
• વિવેચન-૨૦૫ ચાલુ “
અસુકુમારના ઝમાં કાળો-કૃષ્ણવર્ણ, લોહિતાક્ષ-માણેક, બિંબફળ-પાકેલાફળ જેવા અતિ લાલ. મોગરાની કળીઓ જેવા દાંત, અસિત-કાળા વાળવાળા. દેવોને વૈકિય શરીર હોવાથી દાંત અને કેશ વૈક્રિય જાણવા, સ્વાભાવિક નહીં. ડાબા કાને કુંડલ ધારણ કરનાર, સસ ચંદન વડે શરીરનું વિલેપન કસ્તા, કંઈક સતા વર્ણવાળા, અત્યંત સુખોત્પાદક હોવાથી લેશમાત્ર સંલેશને ઉત્પન્ન ન કરે તેવા સૂમ મૃદુ અને લઘુ સ્પર્શવાળા, શ્રેષ્ઠ વસ્ત્રો પહેરેલા, કુમારાવસ્થાના અંતે વર્તતા, ભદ્ર-અતિ પ્રશસ્ત યૌવન વયમાં વર્તતા એવા. તલભંગ-મ્બાહુનું આભરણ, તુટિસ-બાજુબંધ ઈત્યાદિ - x - વડે સુશોભિત હાથ જેમના છે તેવા, દશમુદ્રા વડે મંડિત પ્રહરત જેમના છે. એવા, ચૂડામણિ નામે અદ્ભુત ચિહ્નવાળા છે.
ચમ-મ્બલિના સામાન્ય સૂત્રમાં કાળા-કૃષ્ણવર્ણ, તેને ઉપમાનથી બતાવે છે - અત્યંત કાળી કોઈપણ વસ્તુ લોકપ્રસિદ્ધ હોય તેવા - જેમકે - ગળીની ગુટિકા, પાડાનું શીંગડુ, અળસી પુષ્પ જેવી પ્રભાવાળા, વિકસિત શતપત્ર કમળ જેવા નિર્મળ, અમુક ભાગમાં કંઈક શ્વેત અને લાલ નયનોવાળા, ગરુડના જેવી લાંબી, સરળ, ઉંચી નાસિકાવાળા, ઉપચિત-ઘસેલા પરવાળા અને બિંબફળ સર્દેશ અધરોષ્ઠવાળા છે. પાંડુર-શ્વેત, પણ સંધ્યાકાળે કંઈક વાતો થાય છે તેવો નહીં. એવા ચંદ્રમાનો ખંડ, વળી તે પણ રજ કે કલંક હિત, નિર્મળ દહીં-શંખ-ગાયનું દૂધ-મોગરાનું ફૂલજલકણ-કમળની દાંડી તે બધાં જેવી શ્વેત દાંતની શ્રેણી જેમની છે તેવા અને અગ્નિ વડે તપાવી, તાલુ અને જીભવાળા તથા વર્ષાકાળના મેઘ માફક કૃષ્ણ, રમણીય, નિધ કેશવાળા છે.