________________
૨-I-૨૩૫ થી ૨૫૬
૧૧૫ મુક્ત સિદ્ધોનું સંસ્થાન અનિયત છે... [૪૪] જ્યાં એક સિદ્ધ છે, ત્યાં ભવક્ષયથી મુક્ત થયેલ અનંત સિદ્ધો હોય છે. તેઓ પરસ્પર અવગાઢ રહેલા અને બધાં લોકાંતને ઋષ્ટ છે... રિ૪૫) સિદ્ધો પોતાના સર્વ આત્મપદેશ વડે અવશ્ય અનંત સિદ્ધોને સ્પર્શે છે, દેશ-પ્રદેશથી પણ સૃષ્ટ છે, તે પણ તેથી અસંખ્યાતગણd છે... રિ૪] તેઓ અશરીરી, જીવન, દર્શન-જ્ઞાનના ઉપયોગવાળા છે, તેથી સાકાર-અનાકાર ઉપયોગ એ સિદ્ધોનું લક્ષણ છે... [૨૪] કેવલજ્ઞાનોપયુકતાથી સર્વ ગુણ-મર્યાયિ જાણે છે. અનંત કેવલદર્શનથી બધું જ જુએ છે.
૨૪૮] અવ્યાબાધ સ્વરૂપને પ્રાપ્ત જે સુખ સિદ્ધોને છે, તે સુખ મનુષ્યો કે સર્વ દેવોને પણ નથી... [૪૯] સમસ્ત દેવગણનું સુખ, સકાળના સમય વડે પિડિત કરી, તેને અનંતગુણ કરી પુનઃ તેનો અનંતવાર વર્ગ કરો તો પણ સિદ્ધિસુખ તુલ્ય ન થાય... [૫૦] જે સિદ્ધના સુખની રાશિ સવકાળને એકઠો કરેલ હોય તેને અનંત વર્ગમૂલોથી ઘટાડીએ તો પણ અવકાશમાં ન સમાય.
રિપ૧] જેમ કોઈ પ્લેચ્છ બહુવિધ નગરના ગુણોને જાણતો, ઉપમા અભાવે કહી શકતો નથી... [૫] એમ સિદ્ધોનું સુખ અનુપમ છે, તેને કોઈ ઉપમા નથી, તો પણ કંઈક વિશેષતાથી તેનું સાર્દેશચપણું કહું છું... [૫૩] જેમ કોઈ પરષ સર્વકામ ગુણિત ભોજન ખાઈને તૃષા-સુધા રહિત થઈ, અમૃતથી તૃપ્ત થયેલ હોઈ તેમ રહે... [૫૪] તેમ સર્વકાળ તૃપ્ત, અનુપમ નિવણિ પ્રાપ્ત સુખી સિદ્ધો અવ્યાબાધપણે શાશ્વત કાળ રહે.
પિપ,ર૫) સિદ્ધ, ભવ, પાસ્મત, પરંપસ્મત, કમકવાનો ત્યાગ કરેલ, રા-મરણ-સંગરહિત, સર્વ દુઃખોથી તરી ગયેલ, જન્મ-જરા-મરણ બંધનથી મુકd, અવ્યાબાધ સુખને શાશ્વત કાળને માટે સિદ્ધો અનુભવે છે.
• વિવેચન-૨૩૫ થી ૨૫૬ :
સિદ્ધ સૂત્રમાં એક યોજન કોડી ઈત્યાદિ પરિધિ પરિમાણ છે. • x • તેનું ગણિત ક્ષેત્ર સમાસ ટીકાથી જાણવું. ત્યાં ૪૫-લાખ યોજન પ્રમાણ વિસ્તારવાળા મનય ક્ષેત્રની પરિધિનો વિસ્તૃત વિચાર છે. ઈપતુ પ્રામારા પૃથ્વીના બરાબર મધ્ય લંબાઈ-પહોળાઈ-જાડાઈ-ઉંચાઈમાં આઠ યોજન પ્રમાણ ક્ષેત્ર છે, ઘટતાં-ઘટતાં • x • માખીની પાંચથી પણ પાતળી છેડે થઈ જાય છે. આ પૃથ્વીના બાર નામ -
(૧) fa • પદના એક દેશમાં પદ સમુદાયનો આરોપ થતો હોવાથી કંપન્ - કહેવાય. (૨) પતHTMારા, (3) તનું - બાકીની પૃથ્વીની અપેક્ષાએ પાતળી, (૪) તનુતન - જગત પ્રસિદ્ધ પદાર્થોથી પણ પાતળી, કેમકે માખીની પાંખ પણ છે કે પાતળી હોય છે. (૫) સિદ્ધિ - સિદ્ધ ક્ષેત્રની નીકટતાથી. (૬) સિદ્વિતિય - સિદ્ધ ક્ષેત્રની નીકટતાથી ઉપચારથી સિદ્ધોનું આલય કહ્યું. એ રીતે (૭) મુક્તિ, (૮) મુક્તાલય જાણવું. (૯) લોકાણલોકના અગ્ર ભાગે હોવાથી. (૧૦) લોકાણસુપિકા, (૧૧) લોકાણ પ્રતિવાહિની - લોકના અગ્રભાગ વડે ધારણ કરાય છે માટે. (૧૨) સર્વ
૧૧૬
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૧ પ્રાણભૂત જીવ સવ સુખાવહ • તે સર્વેને સુખ આપનાર, તેમાં પ્રાણ-બે ત્રણ ચાર ઈન્દ્રિય, ભૂત-તરુ, જીવ-પંચેન્દ્રિય, સવ-શેષ પ્રાણી.
તે ઈષપ્રાગભારા પૃથ્વી શેત છે. શેતપણાંને બતાવવા પ્રકારે ઉપમાઓ આપી છે. જેમકે શંખદળ ચર્સનો નિર્મળ સ્વસ્તિક, મૃણાલ, જળકણ ઈત્યાદિ. 3rdીનવિ - ઉધુ કરાયેલ જે છત્ર, તે રૂપ આકારવાળી. સર્વથા શ્વેત સુવર્ણમયી. તે ઈષતામારા પૃથ્વીથી ઉપર નિસરણીની ગતિથી એક યોજન જતાં લોકાંત પ્રાપ્ત થાય છે. તે એક યોજનાનો ઉપલો ચોથો ગાઉ છે. તે ગાઉનો સૌથી ઉપનો છઠ્ઠો ભાગ, ત્યાં સિદ્ધ રહે છે.
તેઓ સાદિ છે, કેમકે કર્મક્ષય થયા પછી જ સિદ્ધ થાય છે. આના વડે અનાદિ શુદ્ધ પુરપ પ્રવાદનો નિષેધ જણાવ્યો. તેઓ જાનત છે. કેમકે રાગાદિ અભાવે પડવાનો સંભવ છે. કેમકે રાગાદિ જ સિદ્ધપણાથી ભ્રષ્ટ કરવા સમર્થ છે. પણ તે સિદ્ધોને નથી. કેમકે સિદ્ધોએ તેનો નિર્મળ - નાશ કર્યો છે, તેથી રાગાદિ બીજ ફરી ઉત્પન્ન થતાં નથી. અનેક જન્મ, મરણ વડે તે-તે યોનિમાં સંસાર ભ્રમણથી જે કલંકી ભાવ • કદના થાય છે, તેમજ દિવ્ય સુખને પ્રાપ્ત થયેલાને ફરી સંસારમાં ગર્ભવાસનો પ્રપંચ પ્રાપ્ત થાય છે. તે બંનેને ઓળંગેલા સિદ્ધો તેથી જ શાશ્વત કાળ રહે છે.
સિદ્ધક્ષેત્રમાં ગયેલા તે સિદ્ધ ભગવંતો પુરુષવેદાદિ રહિત, શાતા-અશાતા વેદના રહિત, મમવરહિત, બાહ્યાવ્યંતર સંગ રહિત છે. કયા હેતુથી આમ કહ્યું? સંસારથી મૂકાયેલા છે. તેથી તેઓ અવેદા, અવેદના, નિર્મમ, અસંગ છે. વળી તેઓ આત્મ પ્રદેશો વડે નિષ્પન્ન થયેલ સંસ્થાન જેઓનું છે એવા છે, પણ તેમનું બાહ્ય પુદ્ગલો વડે સંસ્થાન નથી. કેમકે પાંચે શરીર વજેલ છે.
અહીં શિષ્યનો પ્રશ્ન છે - સિદ્ધો ક્યાં ખલના પામે છે ? • x • ક્યાં સ્થાને રહેલા છે ? કયા ક્ષેત્રમાં રિ - શરીર છોડીને ક્યાં જઈને સિદ્ધ થાય છે - નિષ્ઠિતાર્થ થાય છે ? - X - X - આચાર્ય ઉત્તર આપે છે - લોકમાં સિદ્ધો ખલિત થાય છે. અત્ની - કેવળ આકાશાસ્તિકાય. અહીં અલોકમાં ધમસ્તિકાયાદિ અભાવે ગતિ થતી નથી. તેથી અલોકને અડીને રહેવું તે જ ખલના છે, પણ સિદ્ધો પ્રતિઘાત રહિત હોવાથી સંબંધ થતાં વિઘાત થવા રૂપ ખલના થતી નથી. કેમકે પ્રતિઘાતયુક્ત પદાર્થોનો સંબંધ થવાથી વિઘાત થવા રૂ૫ ખલના થાય છે, અન્યથી નહીં. સિદ્ધો પંચાસ્તિકાયાત્મક લોકાણે પ્રતિષ્ઠિત - ફરી સંસારમાં પાછા ન આવવું પડે તે રીતે રહેલા છે. અહીં - મનુષ્યલોકમાં શરીરનો ત્યાગ કરીને સમયાંતર અને પ્રદેશાંતર - બીજા આકાશપદેશોનો સ્પર્શ કર્યા વિના ત્યાં લોકના અગ્ર ભાગે સિદ્ધ થાય છે - કૃતાર્થ થાય છે.
હવે સિદ્ધિપદને પ્રાપ્ત થયેલ સિદ્ધોનું સંસ્થાન બતાવે છે - ૫૦૦ ધનુષપ્રમાણ દીધ, બે હસ્તપ્રમાણ દૂસ્વ. ‘વા' શબ્દથી મધ્યમ પ્રકારે છેલ્લા ભાવે જે સંસ્થાન છે, તે શરીરના ઉદર આદિના છિદ્રો પૂરવાથી તેના ત્રીજા ભાગ વડે હીન, સિદ્ધો જેમાં