________________
૪/ન-૨૯૮
૧૬૯ સ્થિતિ? જઘન્ય, ઉત્કૃષ્ટ પણ અંતમુહૂર્ત. પર્યાપ્તા તમ:પ્રભા પૃથવીઔરયિકની સ્થિતિ? જઘન્ય અંતમુહૂર્ત ધૂન ૧૦ સાગરોપમ, ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત ન્યૂન રરસાગરોપમ છે.
ભગવાન ! અધસપ્તમી પૃતી નૈરયિકની કેટલી સ્થિતિ છે ? ગૌતમ ! જઘન્ય રસાગરોપમ, ઉત્કૃષ્ટ 31-સાગરોપમ. પિયક્તિા સપ્તમી પૃથ્વી નૈરયિકની કેટલી સ્થિતિ છે ? જઘન્ય અને ઉત્કૃષ્ટથી પણ અંતમુહૂર્ત છે. પ્રયતા આધસતમી પૃdી નૈરયિકની સ્થિતિ કેટલી છે ? જઘન્ય અંતમુહુન્ના ૨૨-સાગરોપમ, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્વજૂન 33-સાગરોપમ છે.
• વિવેચન-૨૯૮ -
હવે ચોથું પદ કહે છે. તેનો સંબંધ આ છે – પૂર્વના પદમાં દિશાની અપેક્ષાએ અાબહત્વની સંખ્યા નિર્ધારિત કરી. અહીં તે જીવોની જન્મથી મરણ સુધીના નાકાદિ પર્યાયરૂપે નિરંતર સ્થિતિનો વિચાર કરાય છે. આ સંબંધથી પ્રાપ્ત સ્થિતિપદનું
ગ
-
ભગવના નૈરયિકોની સ્થિતિ કેટલી છે ? જેના વડે રહેવાય તે સ્થિતિ - આયુષ કમનો અનુભવ કે જીવન. જો કે અહીં જીવે મિથ્યાત્વાદિ હેતુથી ગૃહીત, જ્ઞાનાવરણીયાદિ રૂપે પરિણત કર્મ પુદ્ગલોનું જે રહેવું તે સ્થિતિ. તો પણ નાકાદિ વ્યવહારનો હેતુ જે આયુકર્મનો અનુભવ તે પણ સ્થિતિ કહેવાય. તે આ - જો કે નરકગતિ, પંચેન્દ્રિયજાતિ આદિ નામકર્મના ઉદયને આશ્રીને નારકાવ પર્યાય છે, તો પણ ઉદ્યના પ્રથમ સમયે નરકોટને અપ્રાપ્ત છતાં નાકપણાંનો વ્યવહાર થાય છે. * * * * * માટે અહીં નારકપણાંના વ્યવહારનું કારણ આયુકર્મના અનુભવને ઉકતા વ્યુત્પત્તિથી સ્થિતિ કહી છે. ભગવન ઉત્તર આપે છે. હે ગૌતમ! ઈત્યાદિ. અહીં પતિ-અપર્યાપ્તાના વિભાગ સિવાય સામાન્યથી ઉત્તર આપેલ છે. પર્યાપ્તા-પર્યાપ્તાના વિભાગ વડે સ્થિતિનો વિચાર કરતાં પિયક્તિાદિ સૂઝ જાણવા.
અહીં અપયર્તિા લબ્ધિ અને કરણ વડે બે ભેદે છે - તેમાં નાકો, દેવો, અસંખ્યાત વર્ષાયુક તિર્યંચ અને મનુષ્યો કરણો વડે જ અપર્યાપ્યા છે. કેમકે લબ્ધિ અપયપ્તિાની તેઓમાં ઉત્પત્તિ નથી - x - અંતર્મુહૂર્ત સુધી અપર્યાપ્તા હોય છે. બાકીના તિર્યંચ અને મનુષ્યો ઉત્પત્તિ સમયે અને લબ્ધિ વડે અપયક્તિા હોય છે. એટલે કરણ અપાતા અને લબ્ધિ અપર્યાપ્તા બંને છે.
અપર્યાપ્તા જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત પર્યન્ત હોય છે. માટે કહ્યું છે - જઘન્ય અને ઉત્કટથી અપર્યાપ્તાની સ્થિતિ અંતમુહર્ત છે. અપર્યાપ્તાનો કાળ પૂરો થયા પછી બાકીનો પર્યાપ્તાનો કાળ છે. તેથી પતિાના સૂત્રમાં કહ્યું છે - જઘન્યથી અંતર્મુહૂર્ત ન્યૂન દશ હજાર વર્ષ ઈત્યાદિ • x • સામાન્ય નરક પૃથ્વીને આશ્રીને વિચાર્યું. હવે પૃથ્વીના વિભાગ વડે વિચારે છે. તેમાં રક્તપ્રભા ઈત્યાદિ બધું સુગમ છે.
૧૩૦
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૧ • સૂત્ર-૨૯ થી ૩૦૫ -
રિ૯૯] ભગવન! દેવોની કેટલો કાળ સ્થિતિ છે ? ગૌતમ! જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ 33-સાગરોપમ. અપતિ દેવોની કેટલી સ્થિતિ છે ? ગૌતમ ! જાન્યથી ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત ન્યૂન ૧૦,૦૦૦ વર્ષ, ઉતકૃષ્ટથી અંતમુહૂર્ત જૂન ૨૩-સાગરોપમાં
ભગવત્ ! દેવીની કેટલો કાળ સ્થિતિ છે ? જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી પપ-પલ્યોપમ. પિયત દેવીની સ્થિતિ? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત ન્યૂન દશ હજાર વર્ષ. ઉકૃષ્ટથી અંતમુહૂર્ત ન્યૂન પંચાવન પલ્યોપમની સ્થિ@િ છે.
ભગવાન ! ભવનવાસી દેવોની કેટલો કાળ સ્થિતિ છે ? ગૌતમી જાન્યથી દશ હજાર વર્ષ, ઉત્કૃષ્ટથી સાધિક સાગરોપમ. અપતિ ભવનવાસી દેવોની સ્થિતિ? જઘન્ય ઉત્કૃષ્ટ અંતર્મુહર્ત પયત ભવનવાસી દેવોની સ્થિતિ? જઘન્ચે અંતમુહૂર્ત ખૂન ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી અંતમુહૂd ન્યૂન સાતિરેક સાગરોપમ છે.
ભગવન ! ભવનવાસી દેવીની કેટલી કાળ સ્થિતિ કહી છે ? ગૌતમ ! જાન્યથી ૧e,ooo વર્ષ, ઉત્કટથી સાડા ચાર પલ્યોપમ છે. અપતિ ભવનવાસી દેવીની સ્થિતિ? જઘન્ય અને ઉત્કૃષ્ટથી પણ અંતમુહૂર્ત પચતા ભવનવાસી દેવીની સ્થિતિ ? જઘન્યથી અંતર્મુહૂર્ણ ન્યૂન દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત ધૂન સાડા ચાર પલ્યોપમની કહી છે.
ભગવદ્ ! અસુરકુમાર દેવોની સ્થિતિ કેટલી છે ? ગૌતમ ! જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી સાતિરેક સાગરોપમ છે. પર્યાપ્તા અસુરકુમારોની સ્થિતિ? જાન્યથી, ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત પતિા અસુરકુમારની ? જીન્યથી અંતમુહૂર્ત ધૂન ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત ન્યૂન સાતિરેક સાગરોપમ છે.
ભગવદ્ ! અસુરકુમાર દેવીની કેટલી સ્થિતિ છે ? ગૌતમ જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી સાડાચાર પલ્યોપમ પિયત અસુરકુમાર દેવીની ? જઘન્ય, ઉત્કૃષ્ટપણ અંતમુહૂર્ણ અસુરકુમારી પતિ દેવીની સ્થિતિ કેટલી ? જઘન્યથી અંતમુહૂર્ત ન્યૂન ૧૦,૦૦૦ વર્ષ ઉત્કૃષ્ટથી અંતમુહૂર્વ ન્યૂન સાડાચાર પલ્યોપમની છે.
ભગવદ્ ! નાગકુમાર દેવોની કેટલી સ્થિતિ છે ? ગૌતમ ! જઘન્યથી ૧e,ooo વર્ષ, ઉત્કૃષ્ટ દેશોન બે પલ્યોપમ છે. પર્યાપ્તા નાગકુમારની સ્થિતિ જન્ય અને ઉત્કૃષ્ટ બંને અંતમુહૂર્ત. પર્યાપ્તા નાગકુમારની સ્થિતિ ? જઘન્યથી
અંતમુહૂત જૂન ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત ન્યૂન દેશોન બે પલ્યોપમની છે.
ભગવન્! નાગકુમારી દેવીની સ્થિતિ કેટલી છે ? ગૌતમ. જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી દેશોન પલ્યોપમ. અપચતા નાગકુમારદેવીની ? જઘન્ય, ઉત્કૃષ્ટ બંને અંતમુહૂર્ત પયfપ્તા નાગકુમાર દેવીની ? કદાચ તમુહૂર્ણ ન્યૂન