________________
૨૮/૧/-/૫૫૪
છે. શેષ વૃત્તિ સુગમ છે
- સૂત્ર-૫૫૫ ઃ
ભગવન્ ! બેઈન્દ્રિયો આહારની ઈચ્છાવાળા હોય ? હા, હોય. બેઈન્દ્રિયોને આહારનો અભિલાષ કેટલા કાળે થાય? નૈરકિવત્ જાણવું. પરંતુ તેમાં જે આભોગ નિર્તિત આહાર છે, તે સંબંધે અસંખ્યાત સમય પ્રમાણ આંતર્મુહૂર્ત ગયા પછી વિવિધરૂપે આહારેચ્છા થાય છે. બાકી બધું પૃથ્વીકાયિકવત્ ચાવત્ કદાચ નિઃશ્વાસ લે છે, ત્યાં સુધી કહેવું. વિશેષ એ કે – અવશ્ય છ દિશાથી આવેલ પુદ્ગલો આહારે છે.
ભગવન્ ! બેઈન્દ્રિય જીવો જે પુદ્ગલો આહારપણે ગ્રહણ કરે છે, તે પુદ્ગલોનો કેટલા ભાગ ભાવિકાળે આહારરૂપે પરિણમે છે અને કેટલો ભાગ આરવાદ લે છે - નૈરયિકવત્ કહેવું. બેઈન્દ્રિય જીવો જે પુદ્ગલોને આહારરૂપે ગ્રહણ કરે છે, શું તે બધાનો આહાર કરે છે કે કરતો નથી ? બેઈન્દ્રિયોને બે પ્રકારે આહાર કહ્યો – લોમાહાર, પોપાહાર. લોમાહારપણે ગ્રહણ કરેલા પુદ્ગલોનો સમગ્રપણે આહાર કરે છે અને પ્રક્ષેપાહાર પુદ્ગલોનો અસંખ્યાતમા ભાગે આહાર કરે છે. અનેક હજારો ભાગો પર્યા વિના કે સ્વાદ લીધા વિના નાશ પામે છે.
- * -
૧૧૧
સ્વાદ લીધા સિવાયના અને સ્પર્સા સિવાયના પુદ્ગલોમાં કોણ કોનાથી અલપ આદિ છે ? સૌથી થોડાં પુદ્ગલો રવાદ લીધા વિનાના, તેનાથી સ્પર્ધા વિનાના પુદ્ગલો અનંતગણાં છે.
બેઈન્દ્રિયો જે પુદ્ગલો આહારપણે લે છે, તેઓને કેવા રૂપે વારંવાર પરિણમે છે ? તેમને જિલેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિયના વિવિધરૂપે વારંવાર પરિણમે છે. એમ ઉરિન્દ્રિય સુધી જાણતું. પરંતુ તેના હજારો ભાગો સુંધ્યા-આરાધા કે સ્પર્ધા વિના નાશ પામે છે. આ સુંધ્યા-આવાધા કે સ્પર્શ્વ વિનાના યુદ્ગલોમાં કોણ કોનાથી અલ્પ આદિ છે ? સૌથી થોડાં સુંઘ્યા વિનાના, આવાધા વિનાના અનંતગુણા, સ્પર્ચ્યા વિનાના પુલો અનંતગણાં છે.
તેઈન્દ્રિયોએ ગ્રહણ કરેલ આહાર પુદ્ગલો તેમને કેવા રૂપે પરિણમે છે ? તે તેમને ધાણ-જિલ્લા-સ્પર્શનેન્દ્રિયના વિવિધ રૂપે વારંવાર પરિણમે છે. ચઉરિન્દ્રિયોને ચક્ષુ-ધાણ-જિહ્વા-સ્પર્શન ઈન્દ્રિયના વિવિધ રૂપે તે પુદ્ગલો વારંવાર પરિણમે છે. બાકી બધું તેઈન્દ્રિયો મુજબ જાણવું. પંચેન્દ્રિય તિર્યંચો તેઈન્દ્રિયવત્ સમજવા. પરંતુ તેમાં આભોગ નિર્વર્તિત આહાર જઘન્યથી અંતર્મુહૂર્તો અને ઉત્કૃષ્ટ બે દિવસે તેને આહારેચ્છા થાય છે. પંચેન્દ્રિય તિર્યંચોએ ગ્રહણ કરેલ પુદ્ગલો તેને કેવારૂપે પરિણમે છે ? શ્રોત્ર-ચક્ષુ-ધાણ-જિલ્લા અને સ્પર્શન ઈન્દ્રિયરૂપે વારંવાર પરિણમે છે.
મનુષ્યો પણ એમ જ સમજવા. પણ આભોગનિવર્તિત આહાર સંબંધે
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
જઘન્યથી અંતર્મુહર્તા, ઉત્કૃષ્ટ ત્રણ દિવસે આહારેચ્છા થાય છે. વ્યંતરો નાગકુમારવત્ જાણવા. એમ જ્યોતિક દેવો પણ જાણવા. પરંતુ આભોગ નિવર્તિત આહારમાં જઘન્યથી દિવસપૃથકત્વ ઉત્કૃષ્ટથી પણ તેમજ આહારેચ્છા થાય છે. એમ વૈમાનિકો પણ જાણવા પરંતુ આભોગ નિર્તિત આહારમાં જઘન્યથી દિવા પૃથકત્વ અને ઉત્કૃષ્ટથી ૩૩,૦૦૦ વર્ષે આહારેચ્છા થાય. બાકી બધું સુકુમાવત્ યાવત્ “તેઓને વારંવાર પરિણમે છે,” સુધી જાણવું.
૧૧૨
સૌધર્મ કલ્પમાં આભોગ નિર્વર્તિત આહાર સંબંધે જઘન્યથી દિવસ પૃથ′′, ઉત્કૃષ્ટ બે હજાર વર્ષે આહારાભિલાષ થાય છે. ઈશાન કલ્પની પૃચ્છા – જઘન્યથી સાધિક દિવસ પૃથકત્વ, ઉત્કૃષ્ટથી સાધિક બે હજાર વર્ષે આહારેચ્છા થાય. સનકુમાર-જાન્યથી ૨૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ સાત હજાર વર્ષે આહારેચ્છા થાય. માહેન્દ્ર દેવોનો પ્રન - જઘન્ય ૭૦૦૦, ઉત્કૃષ્ટ ૧૦,૦૦૦ વર્ષે. હાલોકમાં - જઘન્ય ૭૦૦૦, ઉત્કૃષ્ટ ૧૦,૦૦૦ વર્ષે. લાંતકકો જઘન્ય ૧૦,૦૦૦, ઉત્કૃષ્ટ ૧૪,૦૦૦ વર્ષે, મહાશુક્ર કર્યો જઘન્ય ૧૪,૦૦૦, ઉત્કૃષ્ટ ૧૭,૦૦૦ વર્ષે. સહસાર કરે . - જઘન્ય ૧૭,૦૦૦, ઉત્કૃષ્ટ ૧૮,૦૦૦ વર્ષે. આનત ક૨ે - જઘન્ય ૧૮,૦૦૦, ઉત્કૃષ્ટ ૧૯,૦૦૦ વર્ષે. પ્રાણતકો - જાન્યુ ૧૯,૦૦૦, ઉત્કૃષ્ટ ૨૦,૦૦૦ વર્ષે. આરણકો-જધન્ય ૨૦,૦૦૦, ઉત્કૃષ્ટ ૨૧,૦૦૦ વર્ષે. તકલ્પે - Yeloll૨૧,૦૦૦, ઉત્કૃષ્ટ-૨૨,૦૦૦ વર્ષે આહારની ઈચ્છા થાય છે.
અધો અધો ત્રૈવેયકની પૃચ્છા - જઘન્ય ૨૨,૦૦૦, ઉત્કૃષ્ટ ૨૩,૦૦૦ વર્ષે આહારેછા થાય. એ પ્રમાણે જેટલા સાગરોપમનું આયુપ હોય, તેટલા હજાર વર્ષે સથિસિદ્ધ સુધી કહેવા. [તે મુજબ] અધોમધ્યમ ગૈવેયકમાં ઉત્કૃષ્ટ ૨૪,૦૦૦ વર્ષ, અધો ઉર્ધ્વ ત્રૈવેયકમાં ઉત્કૃષ્ટ ૨૫,૦૦૦ વર્ષે આહારેચ્છા થાય. બધાંમાં જઘન્ય સ્થિતિ તે પૂર્વની ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. આ પ્રમાણે આગળ પ્રમ જઘન્ય સ્થિતિ કહેવી.
અધો મધ્યમ રૈવેયકમાં ઉત્કૃષ્ટ ૨૬,૦૦૦ વર્ષે, મધ્યમ મધ્યમ ગ્રેવેકે ઉત્કૃષ્ટ-૨૭,૦૦૦ વર્ષ, મધ્યમ ઉર્ધ્વ ત્રૈવેયકે ઉત્કૃષ્ટ-૨૮,૦૦૦ વર્ષે આહારેચ્છા થાય છે. ઉર્ધ્વ અધો ત્રૈવેયકના દેવોને ઉત્કૃષ્ટ ૨૯,૦૦૦ વર્ષે, ઉર્ધ્વમધ્યમ ત્રૈવેયકે દેવોને ઉત્કૃષ્ટ ૩૦,૦૦૦ વર્ષે, ઉઉર્ધ્વ ત્રૈવેયકે દેવોને ઉત્કૃષ્ટ ૩૧,૦૦૦ વર્ષે આહારની ઈચ્છા થાય છે. વિજય, વૈજયંત, યંત, અપરાજિત કરે પૃચ્છા - ગૌતમ ! જઘન્ય ૩૧,૦૦૦, ઉત્કૃષ્ટ-૩૩,૦૦૦ વર્ષે આહારેચ્છા થાય. સિિસદ્ધ દેવો વિશે પ્રશ્ન - અજઘન્યોત્કૃષ્ટ ૩૩,૦૦૦ વર્ષે આહાર ઈચ્છા થાય છે. • વિવેચન-૫૫૫ :
ભગવન્ ! બેઈન્દ્રિયો આહારની ઈચ્છાવાળા હોય છે ? ઈત્યાદિ સૂત્ર સુગમ છે. પણ બેઈન્દ્રિયોને બે પ્રકારે આહાર છે લોમાહાર અને પ્રક્ષેપાહાર. લોમવર્ષાદિકાળમાં શરીરમાં પુદ્ગલોનો પ્રવેશ, - ૪ - મુખમાં કોળીયા લેવા તે પ્રક્ષેપાહાર.
-