________________
૨૮/૨/૮ થી ૨૩/૫૬૬ થી પ૩૧
૧૨૩
૧ર૮
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/3
(64)
પ્રત્યેકને “આહારકો પણ હોય-અનાહારકો પણ હોય.” એ ભંગ જાણવો. કેમકે તે સ્થાનોમાં બંને પ્રકારના જીવો ઘણાં હોય છે. મનયોગી - વચનયોગીને મિશ્રર્દષ્ટિ કહ્યા તેમ કહેવા. અર્થાત બંને વચનમાં આહારકો જ કહેવા. વયનયોગવિકલેન્દ્રિયોને પણ હોય. વિશેષ આ - મિશ્રર્દષ્ટિપણે વિકસેન્દ્રિયોને નથી, માટે તેનું સૂત્ર નથી. વચનયોગ વિલેન્દ્રિયોને છે. * * * * * * - એમ કાયયોગવાળા પણ એકવચનબહુવચનમાં સયોગીવતું જાણવા. અયોગી, મનુષ્યો અને સિદ્ધો હોય છે. તેથી અહીં ત્રણ પદ – જીવ, મનુષ્ય અને સિદ્ધ. ત્રણે સ્થાનોમાં અનાહારકપણું જ છે.
હવે ઉપયોગદ્વાર - સાકારોપયોગ અને અનારાકારોપયોગ સૂત્રમાં પ્રત્યેકને એકવચનમાં બધે કદાચિત્ આહારક અને અનાહાક હોય - એમ કહેવું. સિદ્ધમાં તો નાહાક હોય. બહુવચનમાં જીવ અને પૃથિવ્યાદિમાં ઘણાં આહારક-ઘણાં અનાહારક હોય - એ ભંગ જાણવો. બાકીના સ્થાનોમાં ત્રણ ભંગો જાણવા. સિદ્ધો અનાહારક હોય છે. સૂત્રપાઠ - સાકારોપયોગી જીવ આહાક કે અનાહાક ? ઈત્યાદિ.
વેદદ્વારમાં સામાન્ય વેદ સહિત સૂત્રમાં એકવચનમાં કદાચ આહારક અને કદાય અનાહારક ભંગ જાણવો. બહુવચનમાં જીવ અને એકેન્દ્રિયોને છોડીને બાકીના સ્થાને ત્રણ ભંગો અને જીવ તથા એકેન્દ્રિયોમાં ‘ઘણાં આહારક-ઘણાં નાહારક હોય' એ સિવાયના ભંગોનો અભાવ જાણવો. કેમકે ત્યાં ઘણાં આહાક પણ હોય છે, ઘણાં અનાહારક પણ હોય છે. સ્ત્રીવેદ-પુરાવેદ સૂગ એકવચનમાં તેમજ જાણવું. પરંતુ અહીં નાક, કેન્દ્રિય, વિકલેન્દ્રિય ન કહેવા. કેમકે તેઓ નપુંસક હોય છે. બહુવચનમાં જીવાદિ પદોમાં પ્રત્યેકને ત્રણ ભંગો જાણવા. નપુંસક વેદમાં એકવચનથી તેમજ જાણવું. પરંતુ અહીં ભવનપતિ, વ્યંતર, જ્યોતિક, વૈમાનિકો ન કહેવા. કેમકે તેઓ નપુંસક વેદરહિત છે. બહુવચનમાં જીવ અને એકેન્દ્રિય સિવાયના સ્થાનોમાં ત્રણ ભંગો તથા જીવ અને પૃથિવ્યાદિ એકેન્દ્રિયો પૂર્વે કહ્યા તેમ ભંગોનો અભાવ છે. અવેદીને કેવલી માક કહેવા. જીવ અને મનુષ્યમાં એકવચનમાં કદાચ આહાક અને કદાચ અનાહાક હોય. બહુવચનમાં જીવપદમાં “ઘણાં આહાક્કો પણ હોય - ઘણાં અનાહારકો પણ હોય. મનુષ્યોમાં ત્રણ ભંગો જાણવા અને સિદ્ધપદમાં બધાં અનાહારકો” હોય.
- શરીર દ્વારમાં - સશરીર સૂત્રમાં એકવચનથી બધે કદાચિત્ આહાકકદાચિત્ અનાહારક હોય. બહુવચનથી જીવ અને એકેન્દ્રિય સિવાય બાકીના સ્થાનોમાં પ્રત્યેકને ત્રણ ભંગ જાણવા અને જીવ તથા કેન્દ્રિયમાં પૂર્વવત્ ભંગોનો અભાવ સમજવો. ઔદારિક શરીરમાં એકવચનમાં તેમજ છે. પણ અહીં નારક, ભવનપતિ, વ્યંતર, જ્યોતિક અને વૈમાનિકો ન કહેવા. કેમકે તેઓને ઔદારિક શરીર નથી. બહુવચનમાં જીવ અને મનુષ્યોમાં પ્રત્યેકને ત્રણ ભંગો જાણવા. બઘાં આહાકો હોય. - એ ભંગ જ્યારે કોઈપણ કેવળી સમુદ્ધાતને પ્રાપ્ત થયેલ કે અયોગી ન હોય ત્યારે
ook-40B (PROOI nayan-40\B
છે. અથવા બધાં આહારક અને એક અનાહારક ઈત્યાદિ પૂર્વવતું. બાકીના પદોમાં જીવ અને એકેન્દ્રિય વિશ્લેન્દ્રિય કે પંચેન્દ્રિય તિર્યંચો આહાક જ કહેવા. કેમકે વિગ્રહગતિથી ઉત્તીર્ણ થયેલાને જ દારિક શરીરનો સંભવ છે. વૈક્રિય અને આહાક શરીરી બધાં એકવચનમાં આહાક જ હોય. પરંતુ જેને આ શરીરો સંભવે છે, તે કહેવા. બીજા નહીં. * * * * * * * બહુવચનથી જીવ અને એકેન્દ્રિય સિવાયના
સ્થાનોમાં ત્રણ ભંગ અને જીવ તથા એકેન્દ્રિયોમાં ભંગોનો અભાવ જાણવો. અશરીરી સિદ્દો હોય છે તેમાં બે જ પદ છે. જીવો અને સિદ્ધો તે અનાહારક જ હોય.
હવે પતિદ્વાર - આગમમાં પાંચ પતિઓ કહી છે, કેમકે ભાષા અને મનોપતિની એકપણે વિવા કરી છે. આહારાદિ પયક્તિ વડે પયતાને વિચારતા - x - એકવચનથી જીવ અને મનુષ્ય પદમાં કદાય આહાક - કદાય અનાહારક હોય. બાકીના સ્થાનોમાં આહાક હોય. બહુવચનમાં જીવ, મનુષ્યમાં ત્રણ ભંગો કહેવા. તેનો ઔદારિક શરીરીવાળા સૂત્રવતુ વિચાર કરવો. બાકીના બધાં હાપ્યો કહેવા. પરંતુ ભાષામન પયપ્તિ પંચેન્દ્રિયોને જ હોય છે. માટે તેમાં ચઉરિન્દ્રિય સુધી ન કહેવું.
આહારપયતિથી અપર્યાપ્તાના સૂરમાં એકવચન વડે બધા અનાહાક કહેવા. કેમકે તે જીવો વિગ્રહગતિમાં જ હોય છે. કેમકે ઉત્પત્તિસ્થાન પ્રાપ્ત જીવ પહેલાં સમયે જ આહાર પતિ વડે પયક્તિ હોય છે. જો એમ ન હોય તો આહાકપણું ન ઘટે. બહુવચનથી અનાહાકો હોય. શરીરમ્પયતિથી પિયત પ્રમાં એકવચનથી કદાયિત આહારક-કદાચિત અનાહારક હોય. તેમાં વિગ્રહગતિમાં અનાહાક અને ઉપપાત ફોનને પામેલો શરીર પતિની સમાપ્તિ સધી આહારક હોય છે. એ પ્રમાણે ઈન્દ્રિયશ્વાસોચ્છવાસ અને ભાષામન પર્યાપ્તિ વડે અપરાપ્તિ સૂત્રોમાં પ્રત્યેકને એકવચનથી કદાચિત્ આહાક હોય - કદાચિત્ અનાહારક હોય - એમ કહેવું. બહુવચનથી ઉપરની શરીર અયપ્તિ આદિ ચાર અપતિઓનો વિચાર કરતાં નાક, દેવ, મનુષ્યોને પ્રત્યેકને છ ભંગો કહેવા. જેમકે બધાં આહારક હોય, બધાં અનાહાસ્કો જ હોય, એક આહારક અને એક અનાહારક હોય ઈત્યાદિ • * *
બાકીના નારક, દેવ, મનુષ્ય સિવાયના જીવોને જીવપદ અને કેન્દ્રિય વિના ત્રણ ભંગો કહેવા. જેમકે બધાં આહારક હોય અથવા બધાં આહારકો અને એક અનાહાક હોય ઈત્યાદિ - ૪ -
જીવ અને એકેન્દ્રિયમાં શરીર, ઈન્દ્રિય, શ્વાસોચ્છવાસ પતિથી પિયતિ પ્રત્યેકને આશ્રીને ભંગોનો અભાવ છે. કેમકે તેઓ આહાકો પણ છે - અનાહારકો પણ છે, કેમકે આહાક અને અનાહાક બંને પ્રકારના જીવો હંમેશાં ઘણાં હોય છે.
ભાષા-મનોપયતિથી અપર્યાપ્તા પંચેન્દ્રિયો જ હોય છે તેથી તેમને જ અપર્યાપ્તામાં લેવા. તેમાં બહુવચનથી જીવ અને પંચે તિર્યંચ પદમાં ત્રણ અંગો કહેવા. પંચે તિર્યંચો સંમૂર્ણિમો હંમેશાં ઘણાં હોય છે. જ્યાં સુધી બીજો પંચે તિર્યંચ
E:\Maharaj