________________
-I-Jર૧e.
૧૦૫
૧૦૬
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
અદભૂત, વિચિત્ર, દેદીપ્યમાન વસ્ત્રોને પહેરનાર, વિવિધ દેશી વેશો ધારણ કરેલા, પ્રમુદિત તથા કંદર્ય, કલહ, ક્રીડા, કોલાહલમાં પ્રીતિવાળા, ઘણું જ હાસ્ય અને કોલાહલ કરનારા, હાથમાં તલવાર, મુર, શકિત, ભાલાવાળા, અનેક પ્રકારના મણિ અને વિવિધ રનો વડે યુક્ત વિચિત્ર ચિહ્નોવાળા, મહાહિતક, મહાધુતિક, મહાયશા, મહાબલી, મહાનુભાગ, મહાસૌખ્ય, હારથી વિરાજિત છાતીવાળા, કટક-ગુટિતથી ખંભિત ભૂજાવાળા, સંગત કુંડલ-મૃષ્ટ ગંડતલકfપીઠધારી, વિચિત્ર હસ્તાભરણવાળા, વિચિત્ર માળામુગટધર, કલ્યાણક-પ્રવરવાધારણ કરેલ, કલ્યાણક-પ્રવર માળા અને વિલેપનધારી, દેદીપ્યમાનશરીરી, લાંબી લટકતી વનમાળાના ધારક, દિવ્ય વર્ણ-ગંધસ્પર્શ-સંઘયણ-સંસ્થાન-ગદ્ધિયુતિ-પ્રભા-છાયા-કિરણો-તેજ-લેયા વડે દશે દિશાઓને ઉધોતીત કરતા, શોભતા હતા.
ત્યાં પોતપોતાના-અસંખ્યાતા લાખો ભૂમિસંબંધી નગરવાસોનું, હજારો સામાનિક દેવોનું, મહિષી-પદા-સૈન્યસેનાધિપતિ-હજારો આત્મરક્ષક દેવોનું, બીજ પણ ઘણાં દેવો અને દેવીઓનું આધિપત્ય, પૌરોપત્ય, સ્વામીત્વ, ભવૃત્તિ, મહત્તકત્વ, આજ્ઞાશ્ચર્યસેનાપત્ય કરતા, પાલન કરતા, મહા આહત-નૃત્યગીત-વાર્તિતી-તાલ-બુટિd-ઘનમૃદંગ-પટુ પ્રવાદિત અવાજ વડે દિવ્ય ભોગ ભોગવતા વિચરે છે.
• વિવેચન-૨૧૭ :
વ્યંતરમાં તિમ્ - ઉપપાત, સમુઠ્ઠાત, સ્વસ્થાન છે. તે લોકના અસંખ્યાત ભાગે છે. મgવવ - મહોણ, તે કેવા છે ? તેઓ કેવા છે ? ભુજગપતિ છે. ગંધર્વગણગંઘર્વ સમુદાય કેવા છે ? નિપુણ-અતિ કૌશલ્યયુક્ત ગંધર્વજાતિના દેવોના ગીતને વિશે પ્રીતિવાળા છે. એ આઠે વ્યંતરોના મૂળ ભેદો છે. તે સિવાય બીજા આઠ પેટા ભેદો છે ‘અણપત્રિક' આદિ છે. આ સોળે પ્રકારના વ્યંતરો કેવા છે ?
ચંચલ-અનવસ્થિત, ચલચપલ-અતિશય ચપળ યિતવાળા, ક્રિડા અને દ્રવપરિહાસ પ્રિય છે તેવા. ગંભીર હાસ્ય, ગીત, નૃત્યને વિશે પ્રીતિવાળા, વનમાલામય જે શેખર, મુગટ અને કુંડલ તથા સ્વચ્છંદપણે વિદુર્વેલ આભરણો વડે સુંદર ભુષણને ધારણકત, સર્વઋતુક સુગંધી પુષ્પો વડે સારી રીતે ગુંથેલ લાંબી લટકતી, શોભતી, પ્રિય, ન કરમાયેલ પુષ્પોવાળી, વિવિધ વનમાળા ધારણ કરેલ. સ્વેચ્છાથી ગતિ કરનાર અથવા સ્વેચ્છાથી મૈથુનસેવા જેમને છે તેવા એટલે કે અનિયમિત વિષય સેવવાવાળા, સ્વૈચ્છિક રૂપવાળા, સ્વ ઈચ્છા મુજબના રૂપવાળા શરીરૂં ધારણ કરનારા, અનેક પ્રકારના વર્ગો વડે રંગવાળા પ્રધાન અનેક પ્રકારના અથવા અદ્ભૂત એવા દેદીપ્યમાન વોને પહેરનારા, વિવિધ પ્રકારના દેશી પહેરવેશો વડે વેષને ગ્રહણ કરેલા, પ્રમુદિતપ્રસન્ન, કંદર્પ-કામને ઉદ્દીપન કરનાર વચન કે ચેટા, કલહ-રાડ, કેલિ-કીડા અને કોલાહલ પ્રિય હોય તેવા. પુષ્કળ હાસ્ય અને કોલાહલ કરનારા, તલવર-મુર્ગર
શક્તિ એકજાતનું શસ્ત્ર-કુંત એટલે ભાલા જેમના હાથમાં છે એવા, અનેક પ્રકારના ચંદ્રકાંત આદિ મણિઓ, કર્યેતનાદિ રત્નો વડે ચુક્ત, અનેક પ્રકારના ચિહ્નો જેમાં રહેલા છે તેવા - - - બાકી સુગમ છે.
- સૂગ-૨૧૮ થી ૨૨૪ :
[૧૮] ભગવન / પતિ-અપયતિત પિશાય દેવોના સ્થાનો કર્યો છે ? ભગવાન ! પિશાચ દેશે ક્યાં રહે છે ? ગૌતમ! આ રનપભા પૃથ્વીના હજાર સૌજન જાડા રનમય કાંડના ઉપર-નીચેના સો-સો યોજન છોડીને વચ્ચેના ૮eo યોજનમાં પિશાચ દેવોના તીછી અસંખ્યાત લાખ ભૌમેય નગરો છે. એમ કહેલ છે. તે ભૌમેયનગરો બહારના ભાગે ગોળ છે યાવત્ ઔધિક ભવન વર્ણન પ્રમાણે યાવતુ પ્રતિરૂપ કહેવું.
અહીં પર્યાપ્તા-અપયા પિશાચ દેવોના સ્થાનો છે. ઉપપાતાદિ ત્રણે લોકના અસંખ્યાત ભાગે છે. ત્યાં ઘણાં પિશાચદેવો વસે છે. તે મહદ્ધિક છે આદિ ઔધિક મુજબ કહેવું યાવતું રહે છે. અહીં કાલ, મહાકાલ બે પિશાચેન્દ્ર પિશાચરાજ વસે છે. જે મહર્તિક, મહાધુનિક યાવતું વિચરે છે.
ભગવન દક્ષિણના પિશાચ દેવોના સ્થાનો ક્યાં છે? ભગવાન ! દક્ષિણના પિશાચ દેવો ક્યાં વસે છે ? ગૌતમ! જંબૂદ્વીપ હીપના મેરુ પર્વતની દક્ષિણે આ રાપભાવૃતીના હાર યોજન જડા રત્નકાંડના ઉપર-નીચેના સો-સો યોજના છોડીને વચ્ચે ૮eo યોજનમાં તીછ અસંખ્યાત લાખ ભૌમેય નગરો કહ્યા છે. તેનું વર્ણન ઔધિકવતું કહેવું ચાવતુ પતિરૂપ છે. ત્યાં દક્ષિણના પતિઅપયત પિશાચ દેવો વસે છે. તેઓ ઉપપત આદિ ત્રણે લોકના અસંખ્યાત ભાગે છે. ત્યાં ઘણાં દક્ષિણના પિશાચ દેવો રહે છે. તે મહહિદ્રકાદિ છે. એ ઔધિકવતું કહેવું યાવત્ વિચરે છે.
અહીં કાલ નામે પિશાચેન્દ્ર પિશાચરાજ વસે છે. તે મહહિક રાવતુ પ્રભાસે છે. તે ત્યાં તિછ અસંખ્યાતા લાખ ભૌમેયનગરોનું, ૪ooo સામાનિકોનું, સપરિવાર ચાર અગ્રમહિણીનું, ત્રણ પર્ષદ-સાત શૈન્યસાત સેનાધિપતિનું, ૧૬,ooo આત્મરક્ષકોનું તથા બીજા ઘણાં દક્ષિણના વ્યંતર દેવ-દેવીનું આધિપત્યાદિ કરે છે.
ઉત્તર દિશા સંબંધી પૃછા. ગૌતમ! દક્ષિણના કથન માફક ઉત્તરની પણ કહેવા. વિરોધ માં - મેરુ પર્વતની ઉત્તરે મહાકાલ નામે પિશાચેન્દ્ર પિશાચરાજી વસે છે, યાવતુ વિચરે છે.
એ પ્રમાણે પિશારાની માફક ભૂતો યાવતુ ગંધર્વ સંબંધે કહેવું. વિશેષ એ - ઈન્દ્રોના નામમાં ભેદ છે તે કહેવો. ભૂતોના સુરપ-પ્રતિરૂપ, યક્ષોના પૂર્ણભદ્રમાણિભદ્ર, રાક્ષસોના ભીમ-મહાભીમ, કિન્નરોના કિંનર-કિંટણ, પિષોના સત્વર-મહાપર, મહોરગના અતિકાય-મહાકાય, ગંધર્વોના ગીતરતિ-ગીતયા ઈન્દ્રો છે.