________________
૧/-/-/૧૬૬ થી ૧૯૦
૬૯
વીતરાગદર્શના. સરાગદર્શનાર્થો કેટલા ભેદે છે ? તે દશ ભેદે કહેલ છે. તે આ પ્રમાણે – [૧૭૬] નિસર્ગુચિ, ઉપદેશાિ, આજ્ઞારુચિ, શ્રુતરુચિ, બીજયિ, અભિગમરુચિ, વિસ્તારરુચિ, ક્રિયારુચિ, સંક્ષેપચિ અને ધર્મચિ
[૧૭] જેણે જીવ, અજીવ, પુન્ય, પાપ, આસવ, સંવર, આદિ સ્વભાવિક મતિ વડે સત્યરૂપે જાણેલા છે. તેની શ્રદ્ધા કરી છે તે નિસર્ગુરુચિ.
[૧૭૮] જે જિનોપદિષ્ટ ચાર ભાવોની, એમ જ છે, અન્યથા નથી' એ પ્રમાણે સ્વયં શ્રદ્ધા કરે, તે નિસરુચિ જાણવો.
[૧૭૯] જે અન્ય છાસ્થ કે જિનોપદિષ્ટ એવા એ જ ભાવોની શ્રદ્ધા કરે તે ઉપદેશચિ જાણવો.
[૧૮૦] જે હેતુને જાણ્યા સિવાય આજ્ઞા વડે “એમ જ છે, અન્યથા નથી’ એ પ્રમાણે પ્રવચન રુચિવાળો હોય તે આાયિ.
[૧૮૧] જે સૂત્રનું અધ્યયન કરતાં અંગ કે અંગબાહ્ય શ્રુત વડે સમ્યકત્વને પ્રાપ્ત કરે તે સૂત્રરુચિ જાણવો.
[૧૮૨] જીવાદિ તત્ત્વના એક પદની રુચિ વડે અનેક પદને વિશે જેની સમ્યકત્વરુચિ પાણીમાં તેલબિંદુવત્ પ્રસરે તે બીજચિ.
[૧૮૩] જેણે અગિયાર અંગો, પયા, દૃષ્ટિવાદ રૂપ શ્રુતજ્ઞાન અર્થથી જાણેલ છે, તે અભિગમરુચિ,
[૧૮૪] જેણે સર્વ પ્રમાણો અને સર્વ નયો વડે દ્રવ્યના સર્વ ભાવો ઉપલબ્ધ કર્યા છે તે વિસ્તારરુચિ જાણવો.
[૧૮૫] દર્શન, જ્ઞાન, ચાસ્ત્રિ, તપ, વિનય, સર્વ સમિતિ અને ગુપ્તિમાં ક્રિયા ભાવની રુચિ તે ક્રિયારુચિ જાણવી.
[૧૮૬] જેણે કોઈ પણ કુદષ્ટિનો સ્વીકાર કરેલ નથી, જે જૈન પ્રવચનમાં અવિશારદ છે, બાકીના પ્રવચનનું જ્ઞાનનથી તે સંક્ષેપચિ.
[૧૮૭] જે જિનેશ્વરે કહેલા અસ્તિકાયધર્મ, શ્રુતધર્મ અને સાત્રિધર્મની શ્રદ્ધા કરે છે તે ધર્મચિ જાણવો.
[૧૮૮] પરમાર્થ સંસ્તવ, સુદૃષ્ટ પરમાર્થસેવા, વ્યાપન્ન કુદર્શન વર્જના અને સમ્યકત્વની શ્રદ્ધા એ સમ્યગ્દર્શનના ચિહ્નો છે.
[૧૮] નિઃશંતિ, નિષ્કાંક્ષિત, નિર્વિચિકિત્સા, અમૂઢદૃષ્ટિ, ઉપબૃહા, સ્થિરીકરણ, વાત્સલ્ય, પ્રભાવના આઠ દર્શનાચાર છે.
[૧૯૦] તે સરાગ દર્શાનાર્યો કહ્યા. વીતરાગદર્શનાયો કેટલા ભેટે છે ? બે ભેદે છે – ઉપશાંત કપાય વીતરાગ દર્શનાર્ય અને ક્ષીણ કપાય વીતરાગ
દર્શનાર્ય. • - - તે ઉપશાંત કષાય કેટલા ભેદે છે ? બે ભેદે છે – પ્રથમ સમય
ઉપશાંત કષાય અને અપ્રથમ સમય ઉપશાંત કષાય વીતરાગ દર્શનાર્ય અથવા ચરમ સમય અને અસમ સમય ઉપશાંત કપાય વીતરાગ દર્શના
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
તે ક્ષીણ કષાય વીતરાગ દર્શનાર્ય કેટલા ભેદે છે? તે બે ભેટે છે. છદ્મસ્થ ક્ષીણ અને કેવલી ક્ષીણ કપાય દર્શના.
90
તે છાસ્ય ક્ષીણ કપાય વીતરાગ દર્શાનાર્ય કેટલા ભેદે છે ? બે ભેદે છે – સ્વયંબુદ્ધ છાસ્થ્ય ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્ય અને બુદ્ધ બોધિત છદ્મસ્થ ક્ષીણ કષાય વીતરાગ દર્શાના.
તે સ્વયંબુદ્ધ છાસ્થ્ય ક્ષીણકષાય વીતરાગ દર્શાનાર્ય કેટલા ભેટે છે ? તે બે ભેટે છે પ્રથમ સમય સ્વયંબુદ્ધ છાસ્થ અને પ્રથમ સમય સ્વયંબુદ્ધ છદ્મસ્થ ક્ષીણ કષાય વીતરાગ દર્શાનાર્ય અથવા સરમ સમય સ્વયંબુદ્ધ છાસ્થ અને અચરમસમય સ્વયંબુદ્ધ છાસ્થ્ય ક્ષીણકષાય વીતરાગ દર્શના. - ૪ - બુદ્ધબોધિત છાસ્ત્ર ક્ષીણ કપાય વીતરાગ દર્શાના કેટલા ભેટે છે? તે બે ભેટે છે પ્રથમ સમય બુદ્ધબોધિત ક્ષીણ-કષાય વીતરાગ દર્શનાર્ય અને અપથમ સમય બુદ્ધ બોધિત ક્ષીણકષાય વીતરાગ દર્શાનાર્ય અથવા ગરમ સમય બુદ્ધ બૌધિત છાણ ક્ષીણ કપાય વીતરાગ દર્શનાર્ય અને અચરમ સમય બુદ્ધ બૌધિત છદ્મસ્થ ક્ષીણ કપાય વીતરાગ દર્શનાર્ય. આ બુદ્ધબોધિત છદ્મસ્થ કહ્યા, છાણ ક્ષીણ કપાય વીતરાગ દર્શનાર્ય કહ્યા.
કેવલી ક્ષીણ કાય વીતરાગ દર્શનાર્ય કેટલા ભેદે છે? બે ભેટે છે – સયોગી કેવલી અયોગી કેવલી ક્ષીણ કપાય દર્શના.
સયોગી કેવલી ક્ષીણ કપાય વીતરાગ દર્શનાર્ય કેટલા ભેટે છે ? બે ભેદે
છે – પ્રથમ સમય સયોગી કેવલી અને પથમ સમય સયોગી કેવલી ક્ષીણ
કષાય વીતરાગ દર્શનાર્ય. અથવા ચરમ સમય અને અચરમ સમય સયોગી
કેવલી ક્ષીણ કપાય વીતરાગ દર્શાનાર્ય. તે સયોગી કેવલી ક્ષીણ કપાય વીતરાગ દર્શનાએઁ કહ્યા.
તે અયોગી કેવલી ક્ષીણ કાય વીતરાગ દર્શનાર્ય કેટલા ભેટે છે? બે ભેદે છે – પ્રથમ સમય અને પ્રથમ સમય અયોગી કેવલી ક્ષીણ કાય વીતરાગ દર્શનાર્ય. અથવા ચરમ સમય અને અચરમ સમય અયોગી કેવલી ક્ષીણ કપાય વીતરાગ દર્શનાર્ય. તે અયોગી કેવલી ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્ય કહ્યા. કેવલી ક્ષીણ કષાય વીતરાગ દર્શાનાર્ય કહ્યા. - x - દર્શના કહ્યા. • વિવેચન-૧૬૬ થી ૧૯૦ :
સુગમ છે. તેમાં રાજગૃહનગર છે, મગધ દેશ છે. એ પ્રમાણે બધે અક્ષરસંસ્કાર કરવો. અર્થાત્ મગધ જનપદમાં રાજગૃહ નગર, અંગમાં ચંપાનગરી ઈત્યાદિ સૂત્રાર્થ મુજબ જાણવું. આ પ્રમાણે સાડા પચીશ જનપદરૂપ ક્ષેત્ર આર્ય કહેલ છે. આ જનપદમાં ખિન - તીર્થંકર, ચક્રવર્તી, રામ - બલદેવ, જળ - વાસુદેવોની ઉત્પત્તિ થાય છે. આના દ્વારા ક્ષેત્રાર્ય વ્યવસ્થિતા કહી, બાકી અનાર્ય છે.
ક્ષેત્રમાર્યો કહ્યા હવે જાત્યાર્થ પ્રતિપાદનાર્થે કહે છે
-
-
-
તે સુગમ છે. વિશેષ એ