Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ushabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન-૨ ઉતિક
૪૭
વિવેચન :
જન્મ જન્માંતર સુધી પાપાચરણના સંસ્કાર ચાલે છે. તે જ રીતે ધર્મના સંસ્કારોની પણ અનેક ભવ સુધી પરંપરા ચાલે છે. માંસાહારમાં આસક્ત જીવોને અને નિરપરાધ ભોળા પશુઓને સંત્રાસિત કરનારા આ ભવમાં તથા ભવોભવમાં વિચિત્ર વિટંબણાઓ ભોગવવી પડે છે. ગોત્રાસકના જીવે પશુઓને દારુણ દુઃખ આપીને પોતાના દુઃખમય સંસાર ભ્રમણનું જ સર્જન કર્યું હતું.
॥ અધ્યયન-ર સંપૂર્ણ ॥