Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ushabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| ૧૭૮ |
શ્રી વિપાક સૂત્ર
અધ્યયનમાં ઉલ્લેખ છે જે પ્રાયઃ બીજાં અધ્યયનોનાં જીવન વૃત્તાંતોમાં ઉપલબ્ધ નથી. શેષ કથાવસ્તુ સુબાહકુમારની જેમ જ છે. આમાં વિશેષતા એટલી જ છે કે આ ભવમાં જ તે મોક્ષમાં ગયા.
II અધ્યયન-પ સંપૂર્ણ |