Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ushabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| ૧૮૦ |
શ્રી વિપાક સૂત્ર
સુબાહુકુમાર અને ધનપતિકુમારના જીવનમાં આ ભવ અને પૂર્વભવમાં નામાદિની ભિન્નતાની સાથે સાથે બીજું એટલું જ અંતર છે કે સુબાહુકુમાર દેવલોક અને મનુષ્યના ભવ કરતાં કરતાં અંતમાં મહાવિદેહક્ષેત્રમાં સિદ્ધ થશે. જ્યારે ધનપતિકુમાર તે જ જન્મમાં નિર્વાણ-મોક્ષ પામ્યા.
II અધ્યયન-૬ સંપૂર્ણ ]