Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ushabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| ६४
।
શ્રી વિપાક સૂત્ર
दिसोदिसिं पडिसेहेइ ।
ભાવાર્થ :- ત્યાર પછી કોટવાળ જ્યાં અગ્નિસેન ચોર સેનાપતિ હતો ત્યાં આવ્યા અને અગ્નિસેન ચોર સેનાપતિની સાથે યુદ્ધમાં જોડાઈ ગયા. અગ્નિસેન ચોર સેનાપતિએ તે કોટવાળને તરત જ હતમથિત કરી દીધો અર્થાતુ તે કોટવાળની સેનાનું હનન કર્યું. વીર પુરુષોનો ઘાત કર્યો, ધ્વજા પતાકાનો નાશ કર્યો, દંડનાયકનું માનભંગ કરી તેને અને તેના સાથીઓને ચારે બાજુ ભગાડી મૂક્યા. | २५ तए णं से दंडे अभग्गसेणेणं चोरसेणावइणा हय महिय जाव पडिसेहिए समाणे अथामे अबले अवीरिए अपुरिसक्कार-परक्कमे अधारणिज्जमिति कटु जेणेव पुरिमताले णयरे, जेणेव महाबले राया तेणेव उवागच्छइ, उवागच्छित्ता करयल परिग्गहियं सिरसावत्तं मत्थए अंजलि कटु एवं वयासी- एवं खलु सामी ! अभग्गसेणे चोरसेणावई विसमदुग्गगहणं ठिए गहियभत्तपाणिए । णो खलु से सक्का केणइ सुबहुएणवि आसबलेण वा हत्थिबलेण वा रहबलेण वा जोहबलेण वा चाउरंगेण वि उरं उरेण गिण्हित्तए ।
ભાવાર્થ :- ત્યાર પછી અગ્નિસેન ચોર સેનાપતિ દ્વારા હતમથિત વાવતુ પ્રતિષધિત થવા પર તેજહીન, બળહીન, વીર્યહીન તેમજ પુરુષાર્થ અને પરાક્રમથી રહિત થયેલો કોટવાળ શત્રુસેનાને પરાજિત કરવી અશક્ય સમજીને પાછો પુરિમતાલ નગરમાં મહાબળ રાજા પાસે ગયો. ત્યાં જઈને બંને હાથ જોડી મસ્તક પર દશે નખની અંજલિ કરી આ પ્રમાણે કહ્યું–
સ્વામિનું ! અભગ્નસેન ચોર સેનાપતિ ઊંચા, નીચા, દુર્ગમ-ગહનવનમાં પર્યાપ્ત ખાદ્ય તથા પેય સામગ્રી સાથે રહેલો છે. તેને મોટા અશ્વબળ, ગજબળ, રથબળ અને યોદ્ધઓના બળ રૂપ ચતુરંગિણી સેનાના સાક્ષાત્ બળથી પણ જીવતો પકડી શકાય તેમ નથી.
અલગ્નસેનને પકડવા માટે પયંત્ર :| २६ ताहे सामेण य भेएण य उवप्पयाणेण यविस्संभमाणे पवत्ते यावि होत्था । जे वि से अब्भिंतरगा सीसगसमा मित्त-णाइ-णियग-सयण-संबधिपरियणं च विउलेण धण-कणग-रयण-संतसार-सावएज्जेणं भिंदइ, अभग्गसेणस्स य चोरसेणावइस्स अभिक्खणं अभिक्खणं महत्थाई महग्घाई महरिहाई पाहुडाई पेसेइ, अभग्गसेणं चोरसेणावई वीसंभमाणेइ । ભાવાર્થ - જ્યારે કોટવાળે આ પ્રમાણે કહ્યું, ત્યારે મહાબળ રાજાએ સામનીતિ, ભેદનીતિ અને