Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ushabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| અધ્યયન-sનદિવર્ધન
[ ૧૦૧ |
બે નામ જોવા મળે છે. ટીકાના આધારે પ્રસ્તુત સંસ્કરણમાં 'નંદિવર્ધન' આ એક જ નામ સ્વીકાર્યું છે.
ઠાણાંગ સૂત્રમાં આ અધ્યયનનું નામ રીલેખ લખાયેલ છે. શ્રી ઠાંણાગ સૂત્રની ટીકામાં આચાર્ય શ્રી અભયદેવ સૂરિએ તે શબ્દની વ્યાખ્યા કરતાં નંદિવર્ધન નામનો પણ સંકેત, નિર્દેશ કરેલ છે.
| અધ્યયન-૬ સંપૂર્ણ in
છે