Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ushabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૧૧૬]
શ્રી વિપાક સૂત્ર
પુણ્યના સંયોગે જ આર્યકુળ અને આર્ય ધર્મ પ્રાપ્ત થાય છે. શુદ્ધ ધર્મની એટલે શ્રાવક ધર્મની અથવા સાધુ ધર્મની સાચી આરાધનામાં આ માનવ જીવન વ્યતીત થાય, તો દુર્ગતિના દુઃખદ ભવ કે જન્મ મરણ કરવા ન પડે; તેથી આ અધ્યયનનું ઊંડાણથી ચિંતન કરી આપણા મનુષ્ય ભવને સાર્થક કરી લેવો જોઈએ.
II અધ્યયન-૭ સંપૂર્ણ in