SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૧૬] શ્રી વિપાક સૂત્ર પુણ્યના સંયોગે જ આર્યકુળ અને આર્ય ધર્મ પ્રાપ્ત થાય છે. શુદ્ધ ધર્મની એટલે શ્રાવક ધર્મની અથવા સાધુ ધર્મની સાચી આરાધનામાં આ માનવ જીવન વ્યતીત થાય, તો દુર્ગતિના દુઃખદ ભવ કે જન્મ મરણ કરવા ન પડે; તેથી આ અધ્યયનનું ઊંડાણથી ચિંતન કરી આપણા મનુષ્ય ભવને સાર્થક કરી લેવો જોઈએ. II અધ્યયન-૭ સંપૂર્ણ in
SR No.008768
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUshabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages284
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_vipakshrut
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy