SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૨ ઉતિક ૪૭ વિવેચન : જન્મ જન્માંતર સુધી પાપાચરણના સંસ્કાર ચાલે છે. તે જ રીતે ધર્મના સંસ્કારોની પણ અનેક ભવ સુધી પરંપરા ચાલે છે. માંસાહારમાં આસક્ત જીવોને અને નિરપરાધ ભોળા પશુઓને સંત્રાસિત કરનારા આ ભવમાં તથા ભવોભવમાં વિચિત્ર વિટંબણાઓ ભોગવવી પડે છે. ગોત્રાસકના જીવે પશુઓને દારુણ દુઃખ આપીને પોતાના દુઃખમય સંસાર ભ્રમણનું જ સર્જન કર્યું હતું. ॥ અધ્યયન-ર સંપૂર્ણ ॥
SR No.008768
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUshabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages284
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_vipakshrut
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy