________________
- પી શકતાં. પાણું ભરવા જનારી પાણુઆરીઓની ભાગોળે તપાસ થતી અને હેમાં હેની પાસે ગળણું ન જોવામાં આવતું, હેને નવું ગળણું આપવામાં આવતું.
આ સમયે દીલ્લીમાં બહુ વિખ્યાત અને રાજદરબારમાં માનવંત દેસલહરા સમરે અને સારંગશાહ રહેતા હતા. તેમણે પતાની બુદ્ધિથી નવ લાખ બાન છેડાવ્યાં હતાં. સુપ્રસિદ્ધ કવિ ઉદેપાલ આજ મહાનુભાવોને આશ્રિત હતે.
૧ સમર,એ સાજણસીને પિતાજ,એ વાત પહેલાં સાજણસીની નેટમાં આપેલી પ્રશસ્તિ ઉપરથી સિદ્ધ થાય છે. એમ જણાય છે કે, સમર અને તેને ભત્રીજો સારંગ બને દીલ્લીમાં રહેતા હશે, હારે સાજણસી ખંભાતમાં.
૨ સારંગ, એ સમરને ભાઈ અને સહજને પુત્ર.
૩ દેપાલ, એ તે વખતને જબરદસ્ત કવિ હતા. અને તે જાતના યાચક હત. કેમકે મૂલ રાસમાંજ કવિ
યાચક તેહના ઘર તણઉ વેધક નર વાચાલ;
જાણીતકે જિનશાસની કહીઈ કવિ દેપાલ એ પ્રમાણે ઉલ્લેખ છે. યાચકમાં પણ, તે ખાસ કરીને ભેજક હતા. કેમકે જ હારે દેપાલ કચર પાસે આવ્યો, હારે
લે રે ઠાકુર તુમ જે ભાવઈ.” એમ કહી “ઠાકુર” શબ્દથી સંબોધ્યો છે. અને “ઠાકુર એ ભોજકોનું બિરૂદ છે. એ વાત સુપ્રસિદ્ધજ છે.
આ કવિની કેટલીક કૃતિઓ પ્રાપ્ત થાય છે, જહેવી કે – ૧ સ્થલિભદ્રની કક્કાવાળી–આ કક્કાવારી જે કે પૂરેપૂરી નથી મળી, પરંતુ હે જે ભાગ જોવામાં આવ્યો છે, તે આ છે –
છે એ ભલે ભલેરી અખિરહ બાવન ધરિ એહિ;
આગલિ મડઈ દસગણુઈ અંકતણી પરિ એહ. ગણ ગરૂઆ દઈ લીહડી ગણપસ્તાર વિશાલ;
[ ૭ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org