Book Title: Aetihasik Ras Sangraha Part 1
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi

View full book text
Previous | Next

Page 116
________________ ૯૮ આગે હિય હસારવ કરે, સેવન થાલ વધાવિ ભરે; આગલ નાચે નવ નવ પાત્ર, આવ્યા સંઘવી કરીનિ જાત્ર. ૯૭ આવ્યા સંઘવી પોલેં જદાં, ભરી થાલ વધાવ્યાં તદા; ઘરે આવિ નિ દીધા દાન, સજન સહું કે પામ્યાં માન. સજન સહુનિ દિધી સીષ, રાષી ઉતમ કુલની રીત એકહજ સૂરજ અજૂઆલુ કરેં, એક સપૂત્ર જે કુલ ઉધરે. ૯૯ એક નરની બહું આસા કરિ, એક નર આગલ હાથજ ધરે, એક સુંપૂત્ર પિષિ દિન રાત, એક પરાઈ કરે નજ તાત. ૧૦૦ એક દયા પાલેઈ નર આપ, એક જીવનિ કરેં સાંતાપ, એક જગુડુ જેણુ જગ ઉઘર્યો, કાલ ઠેલી દઈ કર્યો. ૧૦૧ ધરણ સહ કીધે પ્રાસાદ, આપી દાન પડ્યા સાદ; એ નર પગ પગ પ્રગટ નીધાન, એક નર પાવા ન મિલેઈ ધાન. ૧૦૨ એક જગ વિમલ હુઉ આધાર, જિણુિં પાતસા બાંધ્યા બાર; અંબાંઈ પરતષ્ય હુઈ જદા, સગલાં કામ કરાં વલી તદા. ૧૦૩ તેહથી વિમલ હુઉ પ્રસીધ, જેણુઈ પરચી વલી બેહલી રીધ; એહ જેઉ પુન તણે પરમાણ, સાંભળજે નર ચતુર સુજાણ, ૧૦૪ સાંભળજે ભીમ તણા અવદાત, જે પ્રગટ પિરૂઆડની નાત સાત પુરષ જગ દેહલા મીલઈ, ધન ષરચઈ નિ ધર્મ સાંભ૯.૧૦૫ પર નરને કરતે ઉપગાર, અવગુણ બેલિ નહી લગાર; સીઅલ સદા પાલેઈમન કરે, સાતે ક્ષેત્રે ધાન વાવરે. ૧૬ દેવગુરૂ ઉપર અણું રાગ, તે નર પામેં બહુ ભાગ, એ સાતે ગુણ ભીમડ માંહીં, દીઠે સહનૈ આવું દાય. ૧૦૭ પાપ તણું વાત મન નવી ધરે, પુન તણે પંથે અનુસરેઇ. ૧૦૮ દૂહા, ભીમ દયણયર જૂ દીપત સિંઘ અતિ ચતુર સુજાણ; ષવદાસ મન મેહત વલમદાસ ગુણ પણ ૧૯ રંગ રાખે એણુ રતનજી ભીમતણું કુલ ભાણ, [ ૧૮ ] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156