Book Title: Aetihasik Ras Sangraha Part 1
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi
View full book text
________________
D
s
.
gશg “રા' अग्यारबोलनी सज्झाय.
પ્રણમી સ્વામી વિરજિણિંદ જસુ દરસણિ હુઈ પરમાણંદ; કહિસુ સંખેપઈ બોલ ઈગ્યાર વિગતિ સહિત લહિ ગુરૂ આધાર. ૧ ઘર્મ લહઈ જીવ બિહુ પ્રકારિ તે નિસર્ગ ઉપદેસિ વિચારિક જાઈસરણિ નિસર્ગ તિ ભણુઉ હિવ ઉપદે ત્રિવિધ તુહ સુણઉ. ૨ ત્રિહ ઉપદેશિ પ્રથમ વિધિવાદ ચરિત યથાસ્તિ નહી વિવાદ રેય હેય આદેય વિચારિ એ વંછહ ભવિયણ અવધારિ. ધર્મ અધર્મ મિશ્ર સુય સૂધ પક્ષ ત્રિણિ પ્રવચનથી લદ્ધ એવં નવ નિશ્ચય વિવહાર ઈણિપરિબેલ્યા બોલ ઈગ્યાર. હિવ કહિયઈ છઈ એહની વિગતિ આગમમાહે જુગતિ, સૂત્રિ સાખિ વિણ માનઈ નહી ડાહેરઉ કોઈ અમ સહી. વિધિ કેતવિ અર્થ ઉપદેશ જિહાં નહી હિંસ્યા લવલેસિ કરઈ કરાવઈ જિણવર જેય અનુદઈ વલિ ત્રિકરણ તેય. ૬ કરણી કરિવી અનુમતિ ઇહાં અછ અસ્વારી ઈમ છછ જિહાં હિનઉ વદિવઉ તે વિધિવાદ માનઉ ટાલી વાદવિવાદ. ૭ અધ્યયન નવમઈ પહિલઈ અંગિ વિલિય વિચારઉ બેય ઉવંગિ, ભવિયણ મ કરઉ મન ભંભલઉ ઈહની સાખિ તિહાં સંભલઉં. ૮
| [ ૮૧ ]
સ;
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156