Book Title: Aetihasik Ras Sangraha Part 1
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi
View full book text
________________
૩૧
|ઢાલ છે વૈશાષામાસિ વસંત મધુરઉ ગાયંતિ રાગ સર, ષડાષલીઈ ઝીલણઉં વર કુસુમમાલા પૂર; બહુમૂલ ઊજજલ વસ્ત્ર પહરણિ દિનનાથ ચંડ પ્રતાપ, વરનારિપરિણવા તણુઉ એ થાપઉ સૂધી થાપ રે. બંધવજી. ૩૦
દૂહઉ. રાગ જિનાગમ વાચીઠ ક્ષમા ઝીલણવું છેક; કુસુમમાલ જિનગુણુ ભણણ ધીરિમ વસ્ત્રવિવેક.
છે. હાલ છે જેઠિઇ તિ તરવર સવિ ફલ્યા જલકેલિ કીજઈ વંતિ, વાચના ચંદન લાઈથઈ કપૂર નીતિહ ભંતિ; આવાસ સારણિ જલકણિઇ વાયરા સીતલ હુંતિ, બહુ ભેદિનાટક જોઈયહિવ કરિવઉ મન એકંતિ રે. બંધ. ૩૨
દૂહા. આસા તરૂવર હિવ ફલ્યઉં જિન સેવા જલકેલિ; ચંદન ગુરૂ નિરવઘ ઘર સમતા વાયુ સહેલ. બાઈ વચન પ્રમાણે મુઝ કીધઉ મન એકત; ચારિત લેવા કારણિ ગુરૂ સેવઉં ગુણવંત. ઈમ ઊતર આપી ઘણુ સમઝાવી પુણ્યવંત; અનુમતિ બંધવ બહનિની હરષિઈ તામ લઉંતિ. સુખ અનેક સંસારના જે સવિ જાણિ અસાર; શ્રીસમરચંદ સૂરી કહુઇ ચારિત ત્યાં ગુણધાર. લક્ષણ વંજણ ગુણ સહિત દેષી શ્રીગુરૂરાય; ગચ્છપતિ પદવી હરષ ધરિ આપઈ મન ઉછાહ. ચંદ્ર જેમ ચડતી કલા સાગર જિમ ગંભીર;
તણું પરિ ભતા રૂપિઇ સુરગિરિ ધીર. શ્રીરાયચંદ સુરીસરૂ જે સેવઈ નર નારિ; ગણિ જયચંદ ઇમ ઉચ્ચરઈ તસુ હુઈ જયજયકાર.
ઇતિ શ્રીગુરૂઆરમાસ સમાપ્ત લિખિત કુંવરજી અહમ્મદાવાદ
- - -
[ ૮૦ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/d38c1ddb151eae670cafc4da43faf52206e6e23f03ce7d55c8edf2477d80f4ee.jpg)
Page Navigation
1 ... 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156