________________
થોdજ ખતમાં બહાર પહશે. *
ઐતિહાસિક રાસ-સંગ્રહ,
( ભાગ ૨ ). આ સંગ્રહમાં, કવિવર લાવણ્યસમયકૃત ધિમત્રષિ, અલિભદ્ર અને યુરોાભસૂરિના રાસે છે. આની સાથે સંબંધ ધરાવતા હૃતિકે ડી અને નાડલાઈના શિલાલેખે અને રાસકર્તા કવિવર લાવણ્યસમયના જીવન સબધી રૂપરેખા પણ આપી છે,
ઐતિહાસિક રાસ-સંગ્રહ,
(ભાગ ૩ જો.) આ સંગ્રહમાં નવ રાસ છે. ૧ વિનયદેવસૂરિ, ૨ વિદ્યાસાગરસૂરિ, ૩ વૃદ્ધિવિજયગણિ, ૪ કાપડ હેડા, ૫ વૃદ્ધિસાગરસૂરિ, ૬ જિનદયસૂરિ, ૭ કર્મચંદ્રમત્રી,
આણંદવિમલસૂરિ અને ૯ કમલવિગણિ રાસ.
ઐતિહાસિકરાસ સંગ્રહ.
( ભાગ ૪ થ.). આ સંગ્રહમાં કેવળ વિજયતિલકસૂરિનાજ રાસ આપ્યો છે.
ઉપરના તમામ ભાગોમાં આ પ્રથમભાગમાં આવ્યા પ્રમાણે પ્રત્યેક રાસનો સાર, એતિહાસિક ટિપ્પણીઓ અને કઠિણશબ્દાર્થ સંગ્રહ વિગેરે આપી તેની ઉપયોગિતામાં વધારો કર્યો છે,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org